એ યુવતીએ સીધુ મોસેવાલા સાથે હજારો સપના સજાવી રાખ્યા હતા તેઓ બંને સાથે મળીને પોતાની દુનિયા સજાવવાના હતા સગાઈ થઈ ચુકી હતી લગ્નના કાર્ડ છપાવાના હતા બસ કેટલાય દિવસો માંજ બંને એક થવાના હતા પરંતુ એ યુવતીને ક્યાં ખબર હતી જેની સાથે મળીને લાખો સપના જોયા છે તેને કોઈ વિખેરી નાખશે.
તેનું ઘર વસે તેના પહેલા જ ઉજડી જશે તેના બધા સપના તૂટી જશે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવાના હતા ઘરવાળાની હાજરીમાં બંનેએ સગાઈ પણ કરી લીધી હતી અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી 11 જૂનના રોજ સિંધુનો 29 મોં જન્મદિવસ હતો એજ દિવસે લગ્નનું એલાન કરવાનું હતું.
એ મોકાની રાહ જોઈ રહેલ સીધું અને એમની થનાર મંગેતર બહુ ખુશ હતા પરંતુ એમની ખુશીઓ કોઈ કુચલીને ચાલ્યું ગયું સિંધુના નિધન બાદ એમની થનાર મંગેતરે સિંધુના છેલ્લા દર્શન કરવા પહોંચી હતી તે મીડિયા સામે ન આવી પરંતુ તેની આંખોથી આંશુ નીકળતા નીકળતા સુકાઈ ગયા હતા દુલહન બને એ પહેલાજ તેનો સુહાગ ઉજળી ગયો.
સીધુના નિધન બાદ તમામ લોકોથી વાતો થઈ રહી છે પરંતુ આ યુવતીનું કોઈ હાલ પૂછનાર નથી સીધુંની આ પછી જો સૌથી વધુ કોઈ પર ગુજરી રહીછે તો તેઓ સિંધુની ગર્લફ્રેન્ડ છે જેની સાથે સિધુએ જીંદગીભર સાથ આપવાની કસમ કાઘી હતી પરંતુ સીધુ આ કસમ તોડીને ચાલ્યા ગયા સિધુની મંગેતરને સાંભળવા મુશ્કેલ બન્યા છે.