સૌરાષ્ટ્રના જાણિતા કલાકાર દેવાયતભાઇ ખવડના એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં દેવાયતભાઈ તેઓ પોતાના નિવાસસ્થાનએ રાજકોટમાં પાડોશી સાથે ઝઘડો કર્યો હોવાની વાત આવી છે તે સામે વળી વ્યક્તિ સરકારી કર્મચારી હોવાની વાત આવી છે એ ઝઘડામાં દેવાયતભાઈ ખવડ લાકડી હાથમાં લઈને બહાર આવ્યા છે એવા ફોટા વાયરલ થયા છે આ માથાકૂટ ને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો થયો નથી પણ એમના લાકડી વાળા ફોટા વાઇરલ થતા અનેક પ્રકારની વાતો થઈ રહી છે.
ઝઘડો કઈ બાબતનો જો કે હજુ સુધી કઈ સામે આવ્યું નથી પણ જાણવા મળી માહિતી મુજબ દેવાયતભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને લાકડી લઈને આવી ગયા હતા જયારે થોડા સમય પહેલાજ દેવાયત ખવડએ પબુભા વિરુદ્ધ એક વિડીયો બનાવ્યો હતો જે વીડિઓ બાદ દેવાયતભાઈ ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી જ્યારે સામે પક્ષે પણ એક રાજભા કેર નામના વ્યક્તિએ એક ધમકી ભર્યો વિડીયો બનાવ્યો હતો જ્યારે દેવાયતભાઈ ખવડના સપોર્ટમાં ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા.
થોડા સમય પહેલા જ્યારે દેવાયતભાઈ ખવડએ પબુભાના વિરોધમાં એક વિડીયો બનાવ્યો હતો ત્યારે રાજભા કેર નામની વ્યક્તિએ પબુભાના સપોર્ટ માટે દેવાયત ખવડને ધમકીનો વિડિયો બનાવ્યો હતો આવી રીતે ગુજરાતના કલાકારો પણ ગુજરાતનાં લોકોના દિલોમાં વસે છે ગણા લોકો દેવાયત ભાઈને સુપોર્ટ કરવા વાળા છે તમારે આ બાબતે શું કહેવું છે અમને કમેંટ કરી જણાવી શકો છો.
નોંધ: આ પોસ્ટની બધી જ માહિતી વિટીવી ગુજરાતી ન્યુજ ચેનલમાથી લેવામાં આવી છે તમારે આના લગતી વધારે માહિતી જોઈતી હોય તો તમે વિટીવી ગુજરાતીની ન્યુસ વેબસાઇટ પરથી લઈ શકો છો આ પોસ્ટથી અમે કોઈ પણ વ્યક્તિ સમુદાય કે ધર્મ કે જાતિને નુકસાન અથવા માન હાનિ કરવાનો કોઈ અમારો આશય નથી છતાં કોઈ પણ વ્યક્તિને આ પોસ્ટથી કોઈ સમસ્યા હોય તો અમને કમેંટ કરી જરૂરથી જણાવશો અમે તમારા અભિપ્રાયને માન આપીશું અને જેમ બને તેમ જલ્દી કોઈ એક્શન જરૂરથી લઈશું.