આ છે મુકેશ અંબાણી ના સંસ્કારો, નિતા અંબાણી ની ઇવેન્ટમા આવી રીતે કર્યું મહેમાનોનું સ્વાગત...

આ છે મુકેશ અંબાણી ના સંસ્કારો, નિતા અંબાણી ની ઇવેન્ટમા આવી રીતે કર્યું મહેમાનોનું સ્વાગત…

Breaking Bollywood/Entertainment

વિશ્ર્વમાં સૌથી ધનીક બિઝનેસમેન ની યાદીમાં સામેલ એસીયા ના સૌથી ધનવાન વ્યક્તિ ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી ના પરીવાર વિશે હંમેશા લોકો જાણવા આતુર રહે છે દેશભરમાં મુકેશ અંબાણી બિઝનેસમેન તરીકે પણ ખુબ લોકચાહના ધરાવે છે.

અંબાણી પરિવાર ધાર્મીક આસ્થામાં ખુબ વિશ્ર્વાસ ધરાવે છે રામ મંદિરના નિર્માણમાં પણ મુકેશ અંબાણી નો મહત્વ નો ફાળો રહ્યો છે અંબાણી પરિવાર પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ થી પણ દેશભરમાં ખુબ પ્રચલિત છે મુળ ગુજરાતી મુકેશ અંબાણી ની કોઈ પણ.

પાર્ટીઓમા અબજો રૂપિયાનો ખર્ચ થાય છે દેશના નામી કલાકારો મુકેશ અંબાણી ની પાર્ટીમાં જોવા મળે છે તાજેતરમાં મુંબઈ માં મુકેશ અંબાણી ની પત્ની નિતા અંબાણી ના સાંસ્કૃતિક કેન્દ્ર ઉદ્ઘાટન ની એક ઇવેન્ટ યોજાઇ હતી જેમાં અનુપમ ખેર સલમાન ખાન.

ગૌરીખાન જીતેન્દ્ર અભિષેક બચ્ચન જેવા ઘણા બધા નામી અનામી કલાકારો અને સેલેબ્સ સામેલ થયા હતા પાર્ટીમાં આવતા મહેમાનો નું મુકેશ અંબાણી એ હર્ષભેર સ્વાગત કર્યું હતું જ્યારે બધા પાર્ટીમાં વ્યસ્ત હતા એ સમયે મુકેશ અંબાણી ગેટ પર મહેમાનોના સ્વાગત.

માટે પહોંચ્યા હતા બે હાથ જોડી પ્રણામ કરી મુકેશ અંબાણીએ આવનાર મહેમાનોનું સ્વાગત કર્યું હતુ મુકેશ અંબાણી ના ચહેરા પર ના ઘમંડ કે ના કોઈ અભિમાન માત્ર વિવેક આદર અને ઉચ્ચ સંસ્કાર જોવા મળતા હતા મુકેશ અંબાણી પિતા ધીરુભાઈ અંબાણી ના પગલે.

પગલે અંબાણી પરીવાર ના સંસ્કાર નેં ઉજળા બતાવી રહ્યા છે આ ઇવેન્ટમાં નિતા અંબાણી એ પોતાના ડાન્સ થી લોકોન દિલ જીતી લીધા હતા તો અનંત અંબાણી અને રાધીકા મર્ચેટ એક સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળ્યા હતા ઈશા અંબાણી પોતાના પરીવાર સાથે ઇવેન્ટમાં પહોંચી હતી.

તો આકાશ અંબાણી પણ પોતાની પત્ની શ્ર્લોકા સાથે ઇવેન્ટમાં પહોંચ્યા હતા અંબાણી પરીવાર ના સંસ્કાર જોતા લોકો દંગ રહી ગયા હતા ભારતીય પહેરવેશમાં અંબાણી પરીવાર ની ઇવેન્ટ યોજાઈ હતી ઇવેન્ટની તસવીરો સામે આવતા લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *