હાલમાં સાઉથના એક્ટર સિદ્ધાર્થ નો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ મીડિયા પર કારણ વગર ભડકતા જોવા મળી રહ્યા છે વિડીઓમાં ખુલ્લેઆમ મીડિયાને ધ!મકી આપવામાં આવી રહી છે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ રંગ દે બસંતીમાં કામ કરી ચૂકેલા સાઉથના સ્ટાર મીડિયા પર કારણ વગર ભડકી ગયા.
હકીકતમાં સિદ્ધાર્થ બૉલીવુડ એક્ટર આદિતિ રાવ હૈદરીને ડેટ કરી રહ્યા છે ગઈકાલે બંને મુંબઈના એક કેફેમાં પહોંચ્યા હતા બનેંને સાથે જોઈને મીડિયા એમને દૂરથી કેમેરામા કેદ કરી રહ્યું હતું કેફેમાંથી પહેલા અદિતિ બહાર નીકળી અને એમણે મીડિયાને પોઝ આપ્યા બહુ સાદગી સાથે મીડિયા જોડે વાતો કરી ત્યાંથી ચાલી ગઈ.
તેના બાદ સિદ્ધાર્થ કેફેમાંથી માસ્ક પહેરીને આવ્યા અને તેઓ જેવા જ મીડિયાએ જોયા તેઓ ગુસ્સે ભરાઈ ગયા સિદ્ધાર્થ બોલ્યા હું એકવાર કહીશ મને આ બધું નથી સારું લાગતું જે લોકો અહીંના છે એમનો ફોટો જઈને લ્યો બીજીવાર આટલી ઇજ્જતથી નહીં બોલું સિદ્ધાર્થનો આ વિડિઓ સામે આવતા લોકો ઓસિયલ મીડિયામાં ટ્રોલ કર રહ્યા છે.