પત્ની સામે બીજી મહિલા સાથે અશ્લીલ વાતો કરવી પતિને ભારે પડી ગયું છે અને તેની કિંમત તેને પોતાનો જીવ આપીને ચૂકવવી પડી છે ઘટના રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીની છે અહીં વિડિઓ કોલ પર પતિની અશ્લીલ વિડિઓ ચેટ પર પત્નીનું ધ્યાન ગયું હતું ગુસ્સે ભરાયેલ પત્નીએ ચાર્જરથી ગળું દબાવીને હત્યા કરી દીધી.
ફતેહપુર શેખાવાટી નિવાસી મકસુદ નું એક અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું હતું મકસુદ ઘણીવાર પત્ની સામે અન્ય મહિલા સાથે અશ્લીલ વાતો કરતો રહેતી હતો એ વાતથી તેની પત્ની મદીના ખુબ નારાજ હતી તેઓ એટલી પરેશાન હતી કે તેણે એક દિવસ પતિને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવી.
2 જુલાઈએ મદીના પોતાના પતિ અને સાસુ સસરા સાથે એક લગ્ન સમારોહમાં શામેલ થવા ગઈ હતી પ્લાન મુજબ મદીના એક કલાક મોડા ઘરે પહોચી મકસુદ ઊંઘી રહ્યો હતો તેનો ફાયદો ઉઠાવીને મોબાઈલના ચાર્જર દ્વારા મકસૂદ નું ગળું દબાવી દીધું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હત્યાને ખુદખુશીમાં ખપાવવા માટે.
તેને ગળામાં ઓઢણી વીંટીને લટકાવી દીધો પરિવારને પણ લાગ્યું કર મકસુદે ખુશખુશી કરી લીધી છે એટલે તેના અંતિમ સંસ્કાર કરી લીધા પરંતુ તેના વચ્ચે મકસુદની માને વહુ પર શક ગયો અને પૂછતાં બધી સચ્ચાઈ સામે આવી ઘટનાની સૂચના મળતા પોલીસ ઘટના શ્થળે પહોંચી અને મદીનાને પતિના હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી.