બોલીવુડમાં બનતા બગડતા કિસ્સા જેઇ કેટલાય છે કેટલાક હાના કરીને લગ્ન સુધી પહોંચી ગયા તો કેટલાક રસ્તા વચ્ચેજ પોતાના સબંધ અલગ કરી દીધા બોલીવુડનું સૌથી હોટ અને કુંવારા કપલને લઈને આજની સૌથી દુઃખદ ન્યુઝ સામે આવી છે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણીનું બ્રેકઅપ થઈ ગયું છે.
ગયા દિવસોથી બંને ડેટ કરી રહ્યા છે તેની ખબરો આવી રહી હતી એ પણ બતાવાઈ રહ્યું હતું કે બંનેનો સબંધ લગ્ન સુધી પહોંચી ગયો છે સિદ્ધાર્થને ઘણીવાર ક્યારાનાં ઘરની બહાર જોવા મળતા હતા પરંતુ આજે અચાનક ખબર આવી કે બંનેએ અચાનક મોઢું મરડી લીધું છે બૉલીવુડ સૂત્રોને નજીકના સૂત્રો મુજબ.
જાણવા મળ્યું છેકે બંનેએ અત્યારે ઠીક નથી ચાલી રહ્યું બંનેના રસ્તા અલગ થઈ ગયા છે કપલે એકબીજાથી મળવાનું પણ બંદ કરી દીધું છે અને બંને વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો હવે તેની પાછળનું કારણ શુંછે તેન વિશે કંઈ જાણવા નથી મળ્યું પરંતુ એમનું બ્રેકઅપ ફેન્સ માટે ચોંકાવનાર છે ફેન્સ બંનેને.
ખુબજ પસંદ કરતા હતા અને કપલના કેટલાય ફેન ફોલોવિંગ પેજ પણ છે સિદ્ધાર્થ અને ક્યારાનું કરિયર અત્યારે પાટા પર ચડી રહ્યું છે બંનેનું કરિયર અત્યારે બની રહ્યું છે પરંતુ એવામાં બંનેનો સબંધ અચાનક બગડી ગયો છે બંનેના સંબંધને એવી જનર લાગી કે તૂટી જ ગયો બંનેના બ્રેકઅપથી એમના ફેન્સ ખુબજ દુઃખી છે.