ભારતીય ક્રિકેટર શુભમન ગીલ ની બહેન બોલીવુડ હસીનાઓ ને પણ ટક્કર આપે છે તેનું મદમસ્ત યૌવન જોઈ હર કોઈ હેરાન રહી જાય છે શાહનીલ ગીલ પોતાની દિલકશ અદાઓ થી ફેન્સ ને મદહોશ બનાવતી રહે છે બિકીની અને વેસ્ટન આઉટફીટ માં પોતાના બોલ્ડ અને હોટ લુક ને ફોન્ટ કરતી શાહનીલ ગીલ.
ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે તેની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર જોઈ ફેન્સ દિવાના બની જાય છે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેન ફોલોવર છે ક્રિકેટર શુભમન ગીલ હંમેશા પોતાની લાડલી શાહનીલ ગીલની પસંદગી ના કપડા પહેરે છે શુભમન ગીલ ના કપડાંનું સિલેક્સન હંમેશા તેની બહેન જ કરે છે.
શાહનીગ મોડેલીગ કરવાનો શોખ પણ ધરાવે છે મિડીયા સાથેની વાતચીતમાં શુભમન ગીલે એ પણ જણાવ્યું હતું કે હું મારી લાડલી બહેન ની પસંદગી ની છોકરી સાથે જ લગ્ન કરવાનો છું શાહનીલ ગીલ ઓનલાઇન ફુડ ઓર્ડર કંપની સ્ક્રિપ ધ ડીસીસ માં કામ કરે છે પોતાના કામ સાથે બોલિવૂડ માં ડેબ્યુ.
કરવાની ચાહત તેના પર સવાર તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થી ફેન્સ ને બેકાબુ બનાવતી રહે છે સોસીયલ મિડિયા શાહનીલ ખુબ જ ફેમસ બની રહી છે તેનું મદમસ્ત ફિગર જોઈ લોકો હેરાન રહી જાય છે શુભમન ગીલ કરતા તે ઉંમરમાં મોટી છે અને તે પોતાના ભાઈની ખુબ સંભાળ પણ રાખે છે.
શુભમન ગીલે સાલ 2017 માં વિજય હઝારે ટ્રોફીમા પજાબં માટે લિસ્ટ એ થી પોતાના કેરીયરની શરુઆત કરી હતી શાનદાર દેખાવ બાદ શુભમન ગીલ ને આઈસીસી અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની અંડર 11 ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તેઓ ભારતીય ક્રિકેટ જગતમા ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.