અર્પિતા ખાનની ઈદ પાર્ટીથી સલમાન ખાન અને શહેનાઝ ગિલનો એક વિડિઓ સામે આવ્યો હતો મીડિયા સામે શહેનાઝ સલમાન ખાનને ગળે લગાવીને ચૂમી લીધા હતા ત્યારે શહેનાઝ સલમાનના હાથમાં હાથ નાખીને ફરી રહી હતી એ વિડિઓ સામે આવતા જ લોકો શહેનાઝને ખરું ખોટુ કહેવા લાગ્યા હતા.
લોકો કહેવા લાગ્યા હતા કે સિદ્ધાર્થના નિધનને હજુ વધુ સમય નથી થયો ને શહેનાઝ કેવી હરકતો કેવા લાગી જયારે કેટલાક લોકોએ તો શહેનાઝના કેરેકેટર પર પણ સવાલ ઉભા કરી દીધા હતા હવે પહેલીવાર શહેનાઝે સલમાનને ચુમવા પર મૌન તોડ્યું છે આજ્તકની રિપોર્ટ મુજબ શહેનાઝે તેના પર જવાબ આપતા કહ્યું.
આ બધું કરવું દરેક સેલિબ્રિટીના જીવનનો મહત્વનો ભાગ છે આને કેટલાય લોકોએ પ્રેમ સમજ્યો કેટલાયે મને ટ્રોલ કરી એક સેલિબ્રિટી હોવાના આ એક પોઝિટિવ અને નેગેટિવ ભાગ છે શહેનાઝના મુજબ તેમને પોઝિટિવ સાઈડમાં હોવું પસંદ છે અને હું માત્ર પોઝિટિવ સાઈડમાં જ ધ્યાન આપવા માંગુ છું.
લોકો મને બહુ પ્રેમ કરે છેતો હું નેગેટિવ વસ્તુઓ પર ફોક્સ કરું તેના સાથે શહેનાઝે કહ્યું હું દુનિયાને બતાવવા માંગુ છુંકે એમણે મને અત્યાર સુધી જેવા જોઈછે હું એમનાથી કેટલીયે વધારે સારી છું પોતાની વધતી ફેન ફોલોવિંગ પર પણ શહેનાઝે દિલને સ્પર્શી જાય તેવી વાત કહી મિત્રો આ મામલે તમે શું કહેશો.