Cli

અર્જુન કપૂરના કરિયરને બરબાદ કરવામાં સલમાન ખાનનો હાથ, અર્જુન કપૂરનો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

અર્જુન કપૂરે હાલમ એક મોટો ખુલાસો કર્યો છે અર્જુન કપૂરે હાલમાં બૉલીવુડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન વીશે વાત કરી છે મિત્રો તમને ખબર હશે કે અત્યારે અર્જુન કપૂર અને સલમાન ખાન કટ્ટર દુશમન છે પરંતુ એક સમયે બંને સારા મિત્રો હતા જણાવી દઈએ અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની.

બહેન અર્પિતા ખાન સાથે લાંબા સમય સુધી ડેટ કર્યું તેના બાદ હાલમાં તેઓ સલમાન ખાનની ભાભી મલાઈકા અરોડા સાથે રિલેશનશિપમાં છે જેના કારણે સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચે તિરાડ પડી ગઈ પરંતુ હાલમાં અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન વિશે જણાવતા કહ્યું કે એક સમયે.

તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર બનવા આવ્યા હતા પરંતુ સલમાન ખાનના કારણે તેઓ ડાયરેક્ટર તો નહીં બની શક્યા પરંતુ એક હીરો જરૂર બની ગયા હકીકતમાં સલમાન ખાને અર્જુન કપૂરને કહ્યું હતું કે તમારું ટેલેન્ટ હીરોનું છે એટલે હીરો બનવામાં મહેનત કરો સલમાનની વતા સાંભળીને અર્જુન કપૂરે હીરો બનવા માટે મહેનત કરી અને હીરો બની ગયા.

પરંતુ તમને નહીં ખબર હોય અર્જુન કપૂરના કરિયરની માત્ર 3 ફિલ્મો જ હિટ રહી છે તેના શિવાયની તમામ ફિલ્મો ફ્લોપ રહી છે અહીં અર્જુન કપૂરના ઇન્ટરવ્યૂ બાદ લોકો કહી રહ્યા છેકે અર્જુન કપૂરનું કરિયર ફ્લોપ ગયું તે સલમાનના કારણે થયું છે અરે જે પણ હોય પરંતુ મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *