શાહરુખ ખાને પોતાના બાળકોને પૈસા ખર્ચ કરવાની ખુલ્લી છૂટ આપેલ છે આર્યન ખાન તેના પીતાંના પૈસાને લીધે બહુ આમિર છે આર્યન અઠવાડિયામાં અંદાજે 10 લાખ સુધી ખર્ચો કરી દેછે આર્યન જે વસ્તુ પર હાથ રાખેછે તે વસ્તુ એમની મળી જાય છે કારણ કે પિતાના.
દમ પર પૈસાની કમી ન હોવાથી મોઘામાં મોંઘી વસ્તુ ખરીદી શકે છે આર્યને પોતાનું ગ્રેજ્યુએશન મોડલિંગ અને ફેશન ડિઝાઈનર યુનિવર્સીટી સદન ઓફ કેલીફોર્નીયાથી કર્યું આર્યન જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવાના હતા પરંતુ એમને ક્રુઝ પાર્ટીમાંથી સફેદ પાવડર મામલે.
ધરપકડ થતા તેમના સપના પર પાણી ફરી વળ્યું છે હવે કદાચ કોઈજ એમને ફિલ્મમાં ચાન્સ આપી શકે આર્યને આમ તો પહેલી ફિલ્મ કભી ખુશી કભી ગમમાં એક નાના બાળકોનો અભિનય કર્યો હતો તેના બાદ અન્ય ફિલ્મ કભી અલવિદા ન કહેના માં કામ કર્યું હતું.
આ ફિલ્મો બાદ તેઓ લંડન ચાલ્યા ગયા હતા શાહરુખ દર મહિને લાખો રૂપિયા આર્યન પાછળ વાપરે છે જણાવી દઈએ શાહરુખની સંપત્તિ 700 મિલિયન ડોલર એટલેકે 5 હજાર કરોડ રૂપિયા ઉપર છે જ્યારથી આર્યન પર પાવડર કેસ નોંધાયો ત્યારથી શાહરુખ મીડિયા સામે આવવાનું ટાળે છે.