WWEના ચેરમેન વિન્સ મેકમોહને અચાનક નિવૃત થવાની જાહેરાત કરીને બધાને દંગ કરી દીધા થોડા સમય પહેલા જ્યારે વિન્સ મેકમોહન વિશે ઘણું બહાર આવ્યું ત્યારે 77 વર્ષીય વિન્સ મેકમોહન WWEમાં સારું નામ બનાવ્યું પરંતુ એમણે વિવાદો વચ્ચે અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી વિન્સ મેકમોહનનું નામ WWEના ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે.
1970 સમયમાં વિન્સ મેકમોહનના પિતા પણ એક કુસ્તીના પ્રમોટર હતા 1979 માં વર્લ્ડ રેસલિંગ ફેડરેશન WWF ની રચના કરવામાં આવી હતી અને તેના બાદ WWE નો ભાગ બન્યો અને તે વિશ્વભરમાં ખુબ જ લોકપ્રિય છે મેકમોહન જ કુસ્તીમાં સ્ટાર્સ સંગીત સ્ક્રિપ્ટેડ ફાઈટ અને મોડલ લઈને આવ્યા હતા તેના બાદ લોકોમાં રસ વધવા લાગ્યો.
વર્ષ 1990 ની આસપાસ વિન્સ મેકમોહન પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા હતા WWF ખુબ વિવાદોમાં આવી છતાં એમણે પોતાના આ વ્યવસાયને ચાલુ રાખ્યો એવું નથી કે વિન્સ મેકમોહન રિંગમાં નથી ઉતર્યા તેઓ પણ ઘણી વખત મોટા કુસ્તીબાજો સામે લડીને રિંગમાં પ્રવેશી ચુક્યા છે એમના દરેક શો ખુબજ લોકપ્રિય રહ્યા છે.
તેમાંથી ખાસ શોને તેઓ હોસ્ટ કરતા હતા અત્યારે વિન્સ મેકમોહનની સારી મહેનતથી WWE હવે 150 દેશોમાં લગભગ 30 ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે વિન્સની મહેનતથી એમની સંપત્તિ 2.5 મિલીન ડોલર પહોંચી ગઈ છે એમણે હાલમાં WWE માંથી નિવૃત્તિ આપીને બધાને ચોંકાવી દીધા છે મિત્રો વિન્સના સારા યોગદન માટે પોસ્ટને શેર કરવા વિનંતી.