ભારત દેશ ધાર્મિક આસ્થાઓથી જોડાયેલો દેશ છે લોકોની આસ્થા ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે ભારત દેશમાં ઈશ્વર સાથે પ્રકૃતિ ને પણ લોકો દ્વારા પુજવામાં આવે છે ઘણી નદીઓ ને આજે પણ લોકો માં કહીને સંબોધતા જોવા મળે છે દેશમાં એવા ઘણા બધા બનાવો સામે આવતા રહે છે.
જેને લોકો ચમત્કાર માની નમન કરતા જોવા મળે છે એવી જ એક તાજેતરમાં ચમત્કારી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશ માંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા નર્મદા નદી ના પાણી પર ચાલતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
દેશભરમાં આ વિડીયો ખૂબ જ ચર્ચાઓમાં આવ્યો છે લોકો આ ઘટનાને જોઈ ચોંકી ગયા છે આ મહીલા નું નામ જ્યોતી બેન રઘુવંશી છે જ્યારે લોકોનું એમ માનવું છે કે જ્યોતિબેન પર નર્મદા માતાની અમિ દ્રષ્ટિ છે જ્યારે તેઓ નદીમાં સ્નાન કરે છે ત્યારે તેમના શરીર પર પાણી નથી લાગતું.
સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યા બાદ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યોતિબેન રઘુવંશી એ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી નર્મદા નદી ને માતા માને છે અને તેની પૂજા કરે છે આ દરમિયાન નર્મદા માતાની તેમના પર કૃપા છે સાથે તેમને જણાવ્યું કે હું જ્યારે નદીમાંથી નહાઈ અને બહાર આવી રહી હતી.
એ સમયે કેટલાક લોકોએ મારો વિડીયો બનાવી લીધો અને એ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને આજે લોકો દૂર દૂરથી મારી મુલાકાત કરવા આવે છે અને મારા આશીર્વાદ લેવા આવે છે હું લોકોને જણાવું છું કે આ કોઈ ચમત્કાર નથી માતા નર્મદા પ્રત્યે મારી આસ્થા.
વિશ્વાસ અને શ્રદ્ધા છે જ્યોતિબેન રઘુવંશી એ જણાવ્યું હતું કે અમુક લોકોએ જે અફવા ફેલાવી છે તેના કારણે આજે ઘણા બધા લોકો મારી મુલાકાતે આવી રહ્યા છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ શ્રદ્ધા અને નર્મદા મૈયા પ્રત્યે મારી આસ્થા છે
સાથે જ્યોતિબેને જણાવ્યું કે નર્મદાના પાણીથી.
તે ઘણા બધા લોકોની સારવાર પણ કરે છે પીડિત દર્દીઓને તેનાથી ફાયદો પણ મળ્યો છે જ્યોતિબેન રઘુવંશી નો વિડીયો એટલો વાયરલ થયો છે કે આજે તેમની મુલાકાત કરવા માટે હજારો લોકો પહોંચી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ મથક દ્વારા તેમને પ્રોટેક્શન પણ.
આપવામાં આવી રહ્યું છે એવી ખબરો સામે આવી છે જ્યોતિબેન રઘુવંશી નું નામ આજે દેશભરમાં ગુંજતુ થયું છે ભારે કુતુહલ જોવા મળે છે જ્યોતિબેન પોતાને નર્મદા મૈયા ના ભક્ત જણાવે છે અને તેઓ નર્મદા માતાની કૃપાથી લોકોના કામ કરે છે એવું જણાવે છે.