બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ખરાબ વિડિયો બનાવવાના આરોપો લાગ્યા હતા જે દરમિયાન રાજ કુંદ્રા ને સજા પણ થઈ હતી અને તે ત્રણ મહિનાથી વધારે જેલમાં પણ રહ્યો હતો જે ખરાબ વિડિયો બનાવવામાં.
શર્લીન ચોપરા પણ સમાવેશ હતી અને રાજ કુંદ્રા એ વિડિયો બનાવીને ખરાબ સાઈડ પર અપલોડ પણ કર્યા હતા જે સમયમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી શિલ્પા શેટ્ટી ના પગમાં ઇજાઓ હતી એ સમયે તે ચાલી પણ શકતી નથી એ વચ્ચે તે સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી પરંતુ તે અવસ્થામાંથી તે પાછી ફરી.
અને સોસીયલ મિડિયા પર પોતાના પરીવાર સાથેની સકારાત્મક તસવીરો શેર કરતી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર તે સામાન્ય જીવન વિતાવી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના હજુ પણ જુના દિવસો તેનો પીછો છોડતા નથી તેના પતિએ.
કરેલી કરતુતો આજે પણ સામે આવે છે રાજ કુન્દ્રા આજે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થતો જોવા મળે છે શિલ્પા શેટ્ટીને સાથે તે અવારનવાર મોઢા પર માસ્ક લગાવીને મોહરું પહેરીને પોતાનું મોઢું સંતાડીને જોવા મળે છે શિલ્પા શેટ્ટી આ બાબતોથી ખૂબ પરેશાન છે તેને સોશિયલ મીડિયા પર પણ.
પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મીડિયા અને પેપરાજી હંમેશા મારા પતિ રાજકુંદ્રા પર જે તે લખતા રહે છે તેનાથી હું ખૂબ નારાજ છું અમને અમારી પર્સનલ લાઈફને એન્જોય કરવા દો જે બાદ તે ઘણીવાર રાજ કુંદ્રા વિના જોવા મળી હતી તાજેતરમાં શિલ્પા શેટ્ટી પોતાની દીકરી સાથે.
મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી તે મુંબઈ છોડીને પોતાની દીકરી સમીસા સેટ્ટી સાથે રજા ના દિવસો પસાર કરવા જઈ રહી છે તેવું તેને જણાવ્યું હતું ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજ માં તે પોતાની દીકરી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી જે દરમિયાન તેના ચહેરા પર નિરાશાજનક ભાવ જોવા મળતા હતા.