સાઉથ ફિલ્મના કલાકાર વિજય ખૂબ જ સુર્ખિયોમાં રહે છે પરંતુ આ વખતે તે ફિલ્મને લઈને સુર્ખિયોમાં નથી આવ્યા પરંતુ તેમની નીજી જિંદગીને લઈને સુર્ખિયોમાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે વિજયએ તેના માતા-પિતા ખિલાફ કેસ દર્જ કર્યો છે વિજય ખૂબ જ દરિયાદિલ માણસ છે તે ફિલ્મોમાં જ નહીં.
પરંતુ અસલ જીંદગીમાં પણ દયાળુ છે તો શા કારણે તેણે તેના માતા-પિતાના ખિલાફ કેસ કર્યો છે તેની કાર્યવાહી કરાવામાં આવી રહી છે ચાલો જાણીએ તે વિશે વિજયએ મદ્રાસ હાઈકોર્ટમાં પોતાના માતા-પિતા ખિલાફ કેસ દર્જ કરાવ્યો છે તે સાથે બીજા 11 જણ ખિલાફ પણ કેસ દર્જ કરાવ્યો છે થોડા વખત પહેલાં જ વિજયના પિતાએ રાજકારણ પાર્ટી સ્થાપિત કરી હતી.
તે પાર્ટીનું નામ ઓલ ઇન્ડિયા થલાવતી વિજય છે ત્યારે વિજયએ કહ્યું હતું કે તેમની આ પાર્ટી સાથે તેમનો કોઈ લેવાદેવા નથી હવે આ કેસની સુનાવણી 27 ઓક્ટોબરના થવાની છે આ બધો મામલો તેના પિતા દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીનો છે વિજય ન ચાહતા હતા કે તેમના નામથી આ પાર્ટી શરૂ થાય અને કોઈપણ જગ્યાએ તેમનો નામ આવે.
તેમના નામથી કોઇ પણ ખોટો કામ થાય એટલે વિજયએ તેના પિતા દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીનું ખંડન કર્યું અને કહ્યું કે તેમની આ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી બીજી વાત કરીએ તો વિજય હંમેશા તેની ફિલ્મોને લઈને સુર્ખિયોમાં રહે છે તે સાઉથના મોટા કલાકારોમાંથી એક છે તેમની કલાકારી ખૂબ જ અસરકારક હોય છે.
તેમનો પહેરવેશ આચાર વિચાર લોકો અસલ જીંદગીમાં ફોલો કરે છે વિજયની આવનારી ફિલ્મનું પોસ્ટર તેમણે લોકો સમક્ષ મુક્યો હતો તેમની આવનારી ફિલ્મનું નામ બીસ્ટ છે અને તેમની સામે અભિનેત્રી પૂજા હેગડે દેખાવાની છે વિજયની વર્ષના શરૂઆતમાં જ પહેલા એક ફિલ્મ આવી હતી જે ખૂબ જ સુપર હિટ ગઇ હતી.