બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન જેઓ એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 90 ના દશકા થી આજ સુધી દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે કહેવાય છે કે સફળતા ની સીડી પર દોસ્તો કરતા વધુ દુશ્મનો મળે છે એવું જ જોવા મળી રહ્યું છે બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે.
પોતાના સફળ ફિલ્મી કેરિયર સાથે તેમને થોડા સમય પહેલા લોરીસ બિશ્નોઈ ગેગં તરફ થી મારવાની ધમકી મળી હતી પંજાબી ફેમસ સિંગર સિંધુ મુછેવાલા ની હ!ત્યા પાછડ લોરીસ બિશ્નોઈ ગેગં નો જ હાથ છે એવું પોલીસ તપાસ માં સામે આવ્યું છે પોલીસે સિંધુ મુછેવાલા ના કેશમાં લોરીસ બિશ્નોઈ ગેગં ના.
ઘણા ગેંગસ્ટર અને શુટર ની ધડપકડ કરી છે જેમાં તેઓએ પોલીસ પાસે એવો ખુલાસો કર્યો છે કે તેમને સલમાન ખાન ને પણ મારવાનો પ્લાન બનાવ્યો છે હજુ પણ લોરીસ બિશ્નોઈ ગેગં ના ઘણા ગેંગસ્ટર પોલીબની પકડ થી દુર છે સલમાન ખાન પર અગાઉ સાલ 2017 તેમના જન્મ દિવસ પર અને 2018 માં.
પનવેલ હાઉસ માં હુમલો કરવામાં આવ્યો હતો પણ સલમાન ખાન નો તેમાં આબાદ બચાવ થયો હતો ફરી આ ગેગં સામે આવી છે એ વચ્ચે સલમાન ખાન ને વાય પ્લસ સિક્યુરિટી આપવામાં આવી છે સલમાન ખાન ના પ્રશનલ બાઉન્સર સાથે આ સિક્યુરિટી માં 2 કમાન્ડો 2 પીએસો અને 11 હથીયાર.
બંધ જવાનો તૈનાત રહે છે સલમાન ખાન ની સિક્યુરિટી એટલી ટાઈટ હોય છે તેના ઘર પર આ જવાનો દિવશ રાત તૈનાત રહે છે તાજેતર માં મુંબઇ બાન્દ્રા નજીક સલમાન ખાન પોતાની ટાઈટ સિક્યુરિટી વચ્ચે જોવા મળ્યા હતા 10 થી વધુ ગાડીઓના કાફલા વચ્ચે સલમાન ખાન ને જોવા ચાહકો ઉમટી પડ્યા હતા.