ઘણીવાર એવું બનતું હોય છેકે જ્યારે આપણે મહિલાઓના ચહેરા પર દાઢી અથવા મૂછો ઊગેલ જોઈએ ત્યારે નવાઈ લાગે અને તેને જોઈને લોકો તેમની તરફ ઈશારો કરવા લાગે છે ઘણી એવી પણ જોઈએ કે સ્ત્રીઓ વાળ મુંડાવતી હોય છે પરંતુ અહીં કેરળની એક મહિલા તેને અલગ શોખ છે તેઓ તેની મૂછોનું ખુબ સન્માન કરે છે.
35 વર્ષની શાયજા નામની મહિલા કેરળના કન્નુર જિલ્લાની રહેવાશી છે અને તેઓ હાલમાં તેની મૂછોને લઈને સમાચારમાં ચર્ચાનો વિષય બની છે શાયજાની મૂછો જોઈને કેટલાક લોકોએ તેને શમર્થન આપ્યું છે જયારે કેટલાક લોકોએ શાયજાને ટ્રોલ પણ કરી છે પરંતુ શાયજા કહે છેકે લોકો ગમે તે કહે મને કોઈ ફર્ક નથી પડતો.
મને મારી મૂછો પર ગૌરવ છે શાયજાને કોઈ પણ મૂછો વિશે પૂછે ત્યારે શાયજા કહે છેકે તેને મૂછો રાખવી ગમે છે અને તેને ક્યારેય તેને એવું નથી લાગતું હટાવવી પડશે તેથી હવે તે ગર્વથી મૂછો રાખીને ચાલે છે દુનિયા તેના વિશે શું વિચારેછે તે શાયઝાને કંઈ પરવા નથી પરંતુ હવે તે મૂછ વિના રહી શકતી નથી.
તેને કો!રોના સમય દરમિયાન માસ્ક પહેરવું ગમતું ન હતું કારણ કે માસ્કથી તેની મૂછો ઢકાઇ જતી હતી હવે શાયજાની આ વાત પરથી તમે પણ શમજી શો છોકે શાયજાને મૂછો પ્રત્યે કેટલો પ્રેમ હશે શાયજા જણાવતા કહે છે મને જે ઇચ્છા થાયતે હુ કરુ છું અત્યારે શાયજા ની મૂછો વાળી તસ્વીર ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહી છે.