Cli
હંમેશા હદો વટાવી વિડિઓ બનાવતા કોણ છે આ માં અને પુત્ર ની જોડી, આ માં અને પુત્રના સબંધની સચ્ચાઈ ?

હંમેશા હદો વટાવી વિડિઓ બનાવતા કોણ છે આ માં અને પુત્ર ની જોડી, આ માં અને પુત્રના સબંધની સચ્ચાઈ ?

Breaking

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકો એક મહિલાનો વિડીયો જોતા ગુસ્સો વ્યક્ત કરી મહીલા આયોમા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી રહ્યા છે એક નહીં પરંતુ ઘણા બધા વિડીયો મા આ યુવતી એક સગીર વયના યુવાનો સાથે રોમેન્ટિક અંદાજમા ડાન્સ કરતી કીસ કરતી અને બોલ્ડ નેશ ની હદો પાર કરતી જોવા મળે છે.

એટલું જ નહીં પરંતુ દરેક આવા વિડીઓ ના કેપ્સનમા આ યુવતી મોમ એન્ડ સન લખીને આ વિડીઓ તસવીરો શેર કરતી જોવા મળી રહી છે ઈન્સ્ટાગ્રામ પર આ બંને ને માં દિકરો જણાવવામાં આવી રહ્યા છે અને રોમેન્ટિક અંદાજમાં બંનેના વિડિયો ખુબ વાઈરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર ઘણા બધા.

એવા વિડીયો સામે આવ્યા છે જેમાં આ યુવતી તેના કહેવાતા પુત્રની સાથે રોમેન્ટિક અંદાજમાં ખૂબ જ બોલ્ડ અને હોટ સીન આપતી જોવા મળે છે ટ્વીટર પર ઘણા બધા લોકોએ રચના નામની આ યુવતી પર કાર્યવાહી કરવાની માગં કરી છે ઇન્સ્ટાગ્રામ પર રચના નામની આઈડી પરથી ઘણા બધા વિડીઓ અપલોડ કરવામાં આવ્યા છે.

સાથે આ મહીલાએ પોતાના પતિ સાથે પણ તસવીરો શેર કરી છે વિડીઓ માં રચના નામની આ મહીલા સગીર વયના છોકરા સાથે અશ્ર્લીલ હરકતો કરતી જોવા મળે છે જેનાથી ઘણા લોકોએ મહીલા આયોગ ને ટેગ કરીને રચના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી છે આ પ્રકારના માં બાપ વિરુદ્ધ લોકો સતત કાર્યવાહી કરવાની માગં કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *