Cli
યૌન શોષણના ગંભીર આરોપો વચ્ચે આ સાવધાન ઇન્ડિયા નો એક્ટર ફસાયો, કપડાં અંદરના ફોટા...

યૌન શોષણના ગંભીર આરોપો વચ્ચે આ સાવધાન ઇન્ડિયા નો એક્ટર ફસાયો, કપડાં અંદરના ફોટા…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એક એક્ટર પર ગંભીર આરોપો લાગ્યા છે આ એક્ટરે પહેલા એક મહિલા સાથે યૌ!નશોષણ કર્યું અને પછી તેના પ્રા ઈવેટ પા!ર્ટ ની તસવીરો ખેંચી અને એ તસવીરો દેખાડીને મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો અને તેની પાસેથી પૈસા પડાવ્યા અને જાનથી મારી નાખવાની ધ!મકી પણ આપી મહીલાએ.

તેના વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે આ એક્ટર ટીવી શો સાવધાન ઇન્ડિયા કલશ એક વિશ્ર્વાસ ઈન્ડીયા ગોટ ટેલેન્ટ માં કામ કરી ચુક્યો છે જેનું નામ અમિત અંતીલ છે આ અભિનેતા પર 42 વર્ષની એક મહિલાએ આ ગંભીર આરોપો લગાવ્યા છે ફરીયાદમા જણાવ્યું છે કે અમિતે મહીલાને પોતાની પ્રેમજાળમા ફસાવી અને તેનો વિશ્વાસ જીત્યો.

ત્યારબાદ અમિતે તે મહિલા સાથે શારીરિક સંબંધો બનાવ્યા અને તેની તસવીરો ખેંચી લીધી છે તસવીરોને દેખાડી તે મહીલાને અમિત અંતીલ મહીલાને લાંબો સમય બ્લેકમેઇલ કરવા લાગ્યો મહિલા ડરી ગઈ હતી અને તેને બે વાર પૈસા આપ્યા પહેલીવાર 95 હજાર અને બીજી વાર સાડા પાંચ લાખ રૂપિયા એ છતાં પણ અમિત ત્યાં ના લોકોનો અને 18 લાખની.

ફરી માગંણી કરી અને જણાવ્યું કે તું જોવા પૈસા નહીં આપે તો તારા દીકરાને હું મા!રી નાખીશ મહિલા પાસે આટલા પૈસા નહોતા અને પોતાના દીકરાનો જીવ બચાવવા માટે તેને પોતાની ઈજ્જત વિશે વિચાર કર્યા વિના પોલીસ સ્ટેશનમાં આવીને બધી માહિતી આપીને કેશ નોંધાવ્યો પોલીસે આરોપી એક્ટર અમિતની ધડપકડ કરી જેલમાં ધકેલી દિધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *