RRR ફિલ્મ 25 માર્ચના રોજ દેશ તથા વિદેશના લગભગ 8 હજારથી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ ભારતની તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડતા સૌથી વધુ કમાણી કરી લીધી છે ફિલ્મે 2 દિવસમાં 350 કરોડની કમાણી કરી લીધી છે અહીં ફિલ્મમાં રામચરણ જુનિયર એનટીઆર.
આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા મશહૂર એક્ટર છે પરંતુ એમની સાથે આ ફિલ્મમાં વિલેનનું પાત્ર પણ એટલું જબજસ્ત બતાવાયું છે ત્રિપલ આર ફિલ્મમાં બ્રિટિશ ઓફિસરનું પાત્ર નિભાવના રી સ્ટિવેનન્સનું છે તેઓ એક હોલીવુડના અભિનેતા છે એમને 2007માં રિલીઝ થયેલ ટીવી શો રોમ અને ફિલ્મ કિંગ ઓર્થરથી ઓળખાણ મળી હતી.
આજની તારીખમાં તેઓ 50થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે રી સ્ટીવેન્સન માર્વલ સ્ટુડિયો દ્વારા બનેલ અમેરિકી સુપરહીરો વાળી ફિલ્મ થોરમાં વોલ્સટેગનું પાત્ર નિભાવ્યું હતું રી સ્ટીવેન્સ એ ત્રિપલ આરમાં જબરજસ્ત ભૂમિકા નિભાવી છે ત્રિપલ આર ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ દેશભક્તિ પર બનેલ ફિલ્મ છે જેને દર્શકો ખુબ પ્રેમ આપી રહ્યા છે.