તો જેને બોલવાની રાહ પૂરો દેશ જોઈ રહ્યો હતો આખરે એ વ્યક્તિએ પોતાનું મૌન તોડી દીધું છે સલમાન ખાને ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ચોંકાવનાર પ્રતિક્રિયા આપી છે અત્યાર સુધી બોલીવુડના મોટા બે સ્ટાર આમિર ખાન અને અક્ષય કુમારે જ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની પ્રશંસા કરી હતી પરંતુ હવે આ લિસ્ટમાં.
સલમાન ખાનનું પણ નામ સામેલ થઈ ગયું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ અનુપમ ખેરે ખુલાસો કર્યો કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સફળતા બાદ એમને સલમાન ખાને ફોન કર્યો છે અનપમ ખેરના જણાવ્યા મુજબ સલમાન ખાને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ તેના બાદ સલમાને મને ફોન કરીને.
ફિલ્મની પ્રશંસા કરતા તેની સફળતા પર અભિનંદન પાઠવ્યા અત્યાર સુધી જે પણ એક્ટર ફિલ્મની પ્રશંસા કરી રહ્યા હતા એમણે ખાસ કરીને ફિલ્મ જોઈ પણ ન હતી પરંતુ સલમાન ખાને પહેલા ફિલ્મ જોઈ પછી તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરને ફોન કર્યો સલમાન ખાને ખુલ્લા મંચમાં આવીને ફિલ્મ વિશે.
હજુ કંઈ કહ્યું નથી કારણ જ્યારથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી સલમાન પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે એટલે તેઓ એકવાર પણ મીડિયા સામે નથી આવ્યા સલમાન અને અનુપમની મિત્રતા વર્ષો જૂની છે અને હવે સલમાને કાશ્મીર ફાઇલ્સ જોયા બાદ અનુપમને તેની શુભેછાઓ પાઠવી અને ફિલ્મની ખુબ પ્રશંસા પણ કરી.