Cli
કોણ છે 18 વર્ષની ઉંમરે ભલભલાને ધ્રુજાવનાર દુર્લભ કશ્યપ, જાણીને કંપી જશો, જુવો ખાસ અહેવાલ...

કોણ છે 18 વર્ષની ઉંમરે ભલભલાને ધ્રુજાવનાર દુર્લભ કશ્યપ, જાણીને કંપી જશો, જુવો ખાસ અહેવાલ…

Breaking

કાળા રંગના શર્ટમાં માથા પર લાલ રંગનું તિલક આંખો માં કાજલ અને ખભા પર રુમાલ નામ દુર્લભ કશ્યપ કેટલાક સમયથી આ નામ મધ્યપ્રદેશ સહિત આખા દેશના યુવાનોના મોઢે ચડેલું છે દુર્લભ કશ્યપ જે એક ગેંગવોરમાં મરાયો એ છતાં પણ આજે પણ એટલો શા માટે ફેમસ છે આજે અમે આપને વિગતવાર જણાવીશું સાલ 2018 માં વર્ષના.

અંતમાં મધ્યપ્રદેશ માં વિધાનસભાની ચૂંટણી થવાની હતી ઉજ્જૈન માં એ જ વખતે એસીપી આતુલકર એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા દુર્લભ અને તેના મીડિયા સામે લવાયા અસમય પત્રકારે જ્યારે પૂછ્યું કે સર આમાંથી દુર્લભ કોણ છે ત્યારે ફાટેલું શર્ટ પહેરીને ઉભેલા દુર્લભ કશ્યપ એ અલગ જ અંદાજ માં પોતાનો હાથ ઊંચો કર્યો.

આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થવા લાગ્યો દુર્લભ સ્ટાર બની ગયો પરંતુ દુર્લભ અચાનક જ કુખ્યાત નહોતો બન્યો સાલ 2001માં જન્મેલા દુર્લભ નું બાળપણ કોઈ સારી પરિસ્થિતિમાં નહોતું વિત્યું દુર્લભ ના પિતા મનોજ કશ્યપ અને માતા વચ્ચેના સંબંધો સારા નહોતા માતા પિતા અલગ રહેતા હતા જેમાં દુર્લભ તેની.

માતા ની સાથે રહેતો હતો ઉજ્જૈનની શાળામાં તે અભ્યાસ કરતો હતો એ સમયે દસમા ધોરણ મા તે ફેલ થઈ ગયો 2016 માં ઉજ્જૈનમાં કુંભ મેળા નું આયોજન થવાનું હતું દર વર્ષે પ્રજાસત્તાક દિવસના થનારી પરેડમાં ડીજે અને ખાવા પીવાની વ્યવસ્થા ની જવાબદારી દુર્લભ પર હતી પોસ્ટરો છપાયા અને દુર્લભ ને ફેમસ થવાની ઈચ્છા થઈ.

આ સમયે દુર્લભ નાના-મોટા બદમાશો સાથે મળીને ગુનાખોરી શરૂ કરી ત્યારબાદ તેની મિત્રતા થઈ હેમત ઉર્ફ બોખલા સાથે ત્યારબાદ તે ગુનાખોરીના રસ્તામાં ખૂબ આગળ વધ્યો ફેબ્રુઆરી 2017માં પહેલીવાર દુર્લભ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ દુર્લભ તેના સાથીદારો સાથે મળી એક યુવક પર ચાકુ વડે હુ!મલો કર્યો હતો ત્યારે તેની.

વિરુદ્ધમાં સાલ 2018માં પ્રથમવાર હ!ત્યા ના પ્રયાસની ફરિયાદ નોંધ થઈ હતી 11 ફેબ્રુઆરીના રોજ હેમત ની ગેગંનો સામનો ડાગ પરીવાર સાથે થયો આ દાગ પરીવાર બોખલા નો પણ વિરોધી હતો આ મામલે દુર્લભ ને સગીર વયનો હોવાના કારણે બાળ સુધાર ગૃહ માં મોકલવામાં આવ્યો ચાર મહિનામાં.

દુર્લભ બહાર આવી ગયો હવે દુર્લભ અને તેના સાથી મિત્રો ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને સામેના લોકોને ધ મકાવવા લાગ્યા અને પોતે હુ!મલો કરવા તૈયાર હોય એમ જણાવવા લાગ્યા આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યા દુર્લભ ની સ્ટાઈલ જોઈ યુવા વર્ગમાં.

એક ગજબ ની લોકચાહના ઉભી થઇ પરંતુ ચુંટણી પહેલા તેમને એન એસ એ હેઠળ પકડી લેવામા આવ્યા દુર્લભ અને તેની સાથે મિત્રોને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા તેને સાલ 2019 માં જબલપુર હાઇકોર્ટ બાળ સુધાર ગ્રુપમાં મોકલી દીધો એક વર્ષમાં બહાર આવી ગયો.

થોડો મહિનામાં લોકડાઉન લાગી ગયું તેના સાથી મિત્રો સાથે તે ફરી ઉજ્જૈન આવી ગયો દુર્લભ અને તેના સાથી મિત્રો મોડી રાત્રે એક ચા ની દુકાન પર હેલાવાળા બેઠા હતા ત્યારે તેનો સામનો તેની દુશ્મન ગેગં સાથે થયો જે ગેંગ નું નામ હતું કુત્તા કમીના ચીજ જે ગેંગના લોકો પોતાના કેકીસી.

ગ્રુપના સભ્ય કહેતા ચાની દુકાન પર દુર્લભની ગેંગ અને કેકીસી ની ગેગં વચ્ચે ટકરાવ થયો મારામારી થઈ જ્યાં સુધી પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધી દુર્લભ ની ગેગંવોર મા હ!ત્યા કરી દેવામાં આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુર્લભ ને 30 વાર ચા!કુ મારવામાં આવ્યું હતું દુર્લભની જ્યારે અંતિમ યાત્રા નીકળી.

ત્યારે એવા લોકો પણ સામેલ થયા જે ક્યારેય દુર્લભને મળ્યા નહોતા ખૂબ મોટી સંખ્યામાં લોકો દુર્લભની અંતિમયાત્રામાં જોડાયા હતા પોલીસનું કહેવુ છે કે દુર્લભ ની ગેંગ હવે પૂરી થઈ ગઈ છે પરંતુ તેના નામે અનેક યુવાનો આકર્ષિત થયા છે અને ગેંગસ્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *