બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાના ફિલ્મી ક્રિકેટ કેરિયરની સાથે હોટેલ બીઝનેસ સાથે પણ સંકળાયેલા છે જેઓ પોતાના બિઝનેસ થી પણ કરોડોની કમાણી કરે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની આલીશાન હોટેલ લંડન માં આવેલી છે જેની કિમંત 180 કરોડ છે આ લિસ્ટમાં ભારતીય.
ક્રિકેટર વિરાટ કોહલી પણ સામેલ છે જેમની પાસે કરોડોની મોંઘીદાટ ગાડીઓ છે 90 લાખની તેઓ ઘડીયાલ પહેરે છે ગુડગાવ માં તેમની આલીશાન હોટેલ સાથે ઘર આવેલું છે તેમની સંપતી 1100 કરોડ છે આગળ વાત કરીએ જાણીતા બિઝનેસમેન રતન ટાટા જેવો પોતાની કમાણી માંથી 60 % દાનમાં આપી દે છે.
મુંબઈની ફેમસ તાજ હોટેલના માલિક રતન ટાટા છે જ્યાં સૌથી મોંઘી ચા ની કિંમત પણ 1 લાખ રૂપિયા છે આજે તાજ હોટલની આખા ભારતમાં 100 થી વધારે બ્રાન્ચ ખુલી ચૂકી છે તાજ હોટેલ ની બ્રાડ વેલ્યુ 4000 કરોડ છે રતન ટાટા પાસે 180 કરોડ નું પ્રાઈવેટ વિમાન છે તેઓ 8500 કરોડની સંપત્તિ ના માલિક છે.
આ લિસ્ટમાં અક્ષય કુમાર પણ ખુબ અલીશાન 87 કરોડ ના વિલાસ માં રહે છે તેમની પાસે કરોડોની મોંઘીદાટ ગાડીઓ અને બાઈક છે તેમની મુંબઈ માં આલીશાન હોટેલ પણ છે તેઓ ની સંપત્તિ 2650 કરોડ છે આ લિસ્ટમાં સૌથી ઉપર છે મુકેશ અંબાણી જેઓ મુંબઈ માં આવેલા એન્ટેલીયા.
નામની 27 માળની બિલ્ડિંગ માં રહે છે જેની કિંમત 15000 કરોડ છે 7 માળ કાર પાર્કિંગ માટે છે તેમની જ્યાં 117 થી વધારે ગાડીઓ પાર્કીગ કરવામાં આવે છે જે ગાડીઓ ની કિંમત કરોડોમાં છે મુકેશ અંબાણી એ પોતાના દિકરા માટે દુબઈ માં 700 કરોડનો વિલાસ ખરીદેલો છે સાથે 2000 હજાર.
કરોડની સેવન સ્ટાર હોટેલ પણ ખરીદેલી છે મુકેશ અંબાણી ની કુલ સંપત્તિ સાત લાખ પચાસ હજાર કરોડની થી પણ વધારે છે ભારતના સૌથી મોટા બિઝનેસમેન માં તેમનું નામ સુમાર છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા વિનંતી.