બોલીવુડ ના સુપરસ્ટાર અભિનેતા ઈરફાન નું થોડો સમય પહેલા દુઃખદ નિધન થયું હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત દેશભરમા ઈરફાન ખાનને શ્રધ્ધાંજલિ લોકોએ આપી હતી ઇરફાન ખાન પોતાના દિકરા બાબીન ને અભિનેતા બનાવવા માગંતા હતા પિતાના સ્વપ્ન ને પુરું કરવા અભિનય જગતમા ફિલ્મ કલા નું ટ્રેલર સામે આવ્યુ છે.
જેમાં ઇરફાન ખાન નો દિકરો બાબીલ ખાન મિડીયા સામે આવ્યો હતો પોતાના ફિલ્મ પ્રમોશન માટે આવેલા બાબીલની સભ્યતા અને નમ્રતાને લોકોએ ખુબ પસંદ કરી હતી તેઓ ઝૂકીને હાથ જોડીને અભિવાદન કરી રહ્યા હતા મીડિયા સામે પણ તેઓ હસીને દરેક લોકોને આદરપૂર્વક બોલાવી રહ્યા હતા.
તેઓને જોતા લોકો કહી રહ્યા હતા કે સ્ટાર અભિનેતાઓના છોકરાઓ ક્યારે બાબીલ ખાનની જેમ સભ્યતા શીખશે પોતાના પિતાના સંસ્કાર બાબીલ ખાનમાં જોવા મળ્યા હતા ઇમરાન ખાને બોલીવુડ સહિત હોલીવુડ માં ખૂબ ઈજ્જત કમાઈ હતી કે બાબીલ ખાનમાં જોવા મળતી હતી.
આમ તો સ્ટારકીડ્સ ને મોટા મોટા પ્રોડ્યુસર લોચં કરતા હોય છે પરંતુ બાબીલ પર કોઈ પ્રોડ્યુસર નો હાથ નહોતો તેઓ પોતાની આવડત અને અભિનય ના જોરે ઓડીશન આપીને પોતે ઓટીટી પ્લેટફોર્મ પર થી લોચં થવા જઈ રહ્યા છે બાબીલના પ્રેમાળ અને સાદગીભર્યા સ્વભાવ જોતા પ્રમોશન.
સેટ પર આવેલા તમામ લોકો પ્રભાવિત થઈ ગયા હતા ફિલ્મ કલા થી તેઓ અભિનય જગતમાં પગલાં માંડશે એમનું ભવિષ્ય એ ફિલ્મ પર નિર્ધારિત રહેશે વાચંક મિત્રો આપનું શું માનવું છે આ ફિલ્મ ના ટ્રેલર અને બાબીલ વિશે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા.