બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની ફેશન સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે દેશી ગર્લ ના ખુબસુરતી માત્ર બોલીવુડ નહીં હોલીવુડ માં પણ છવાઈ છે તાજેતર માં પ્રિયંકા ચોપરા એ જબરદસ્ત ફોટોશુટ કરાવ્યું છે મિસીસ જોનાસ નું આ ફોટોશૂટ ઈન્ટરનેટ ની દુનિયા માં આ!ગ લગાડી રહ્યુ છે.
હેરાની ની વાત એ છે કે પ્રિયંકાએ આ ફોટોશૂટ નહાતા સમયે કરાવ્યું છે જેને જોતા ફેન્સ મદહોશ બન્યા છે પ્રિયંકા એ સફેદ રુમાલ માં ફેન્સ ના દિલના તાર ઝળઝણાવી નાખ્યા છે એક તસવીરમાં પ્રિયંકા રુમાલ માં લપેટાઈ ને પોતાના વાળ ને સુકવી રહી છે જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે બિજી તસવીરો માં માદક અદાઓ.
સાથે કામુકતા ભરેલી આંખો ના ઈસારા સાથે પોતાના વાળમાં હાથ ફેરવતા ફેન્સ ને લલચાવી રહી છે તો એક તસવીર મા પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો પર રુમાલ નાખીને મદમસ્ત અંદાજમા પોઝ આપી રહી છે પ્રિયંકા એ તાજેતરમાં પોતાની હેર કેર બ્રાન્ડ લોચં કરી છે જેના પ્રમોશન માટે પ્રિયંકાએ બાથરુમ સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું હતુ જેમાં તેના છલકાતા.
યૌવનના દર્શન લોકોને કરાવ્યા હતા આ તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે આ પહેલા પણ પ્રિયંકા રેડ બીકીની માં જોવા મળી હતી કામુક અદાઓ સાથે પોતાના ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરી ફેન્સ ને ઘાયલ કર્યા હતા પ્રિયંકા ચોપરા પોતાની બોલ્ડ નેશ અને હોટ તસવીરો થી ફેન્સ ના દિલમાં આ!ગ લગાડી રહી છે.