રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાણી હત્યા બાદ પુરા દેશમાં પડઘા પડ્યા છે લોકોમાં માંગ ઉઠી રહી છેકે કનૈયાલાલના હત્યારાઓને ફાં!સીની સજા આપો જણાવી દઈએ કનૈયાલાલના હત્યામાં સામેલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે એમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પરંતુ આ આરોપીઓ કોર્ટમાં હાજર થતા લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા કોર્ટમાં સુણવાણી દરમિયાન આરોપીઓને પૂછવામાં આવ્યું કે પગમાં કંઈ રીતે વાગ્યું ત્યારે જવાબમાં આરોપીઓ એ કહ્યું કે હત્યા બાદ ભાગતા સમયે વાગ્યું હતું હકીકતમાં કોર્ટમાં હાજર થતા સમયે આરોપીઓની એવી હાલત હતી કે તેઓ.
સરખી રીતે ચાલી શકતા ન હતા કારણ એમના પગમાં વાગેલ હતું જયારે એક આરોપીને આંગળીમાં વાગેલ હતું એમનો એ વિડિઓ હાલમાં સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છેકે એક આરોપી ચાલવાની હાલતમાં નથી એમને સહારાની જરૂર પડી રહી છે અત્યારે તો બધા આરોપીઓ ને 10 દિવસના રિમાન્ડ મોકલી દેવામાં આવ્યા છે.