મિત્રો લાંબા સમયથી પોપટભાઈ ની ટિમ સેવાનું કાર્ય કરી રહ્યા છે એમના કે થકી અનેક લોકોની જિંદગી સુધરી છે એવામાં હાલમાં ફરી એક એવા વ્યકિની જિંદગી પોપટભાઈની ટીમે સુધારી છેકે જે સરખું જીવાવની આશા છોડી ચુક્યો હતો હકીકતમાં એક બહેને પોપટબાઈની ટીમને આ વ્યક્તિ વિશે જાણ કરી હતી.
બહેને જણાવ્યું કે આણંદમાં અહીં તુષાર નામનો આ વ્યક્તિ કેટલાય સમયથી પુલ નીચે સુઈ રહે છે અને અમે જમવાનું આપીએ છીએ બધું સાંભળ્યા બાદ પોપટભાઈ તુષાર જોડે બેસીને વાત કરે છે ત્યારે તુષાર જે વાત કહે છે સાંભળીને તમને પણ એક મિત્રતા પર વિશ્વાસ નહી રહે તુષારે પોપટભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ લગભગ.
છેલ્લા 2 વર્ષથી પુલ નીચે સુઈ રહે છે તેની ઉંમર 24 વર્ષ છે તેના પપ્પા 2010 માં અને મમ્મી 2011 મ નિધન પામી હતી તેના બાદ તે એક વડાપાંવની દુકાનમાં કામ કરતો હતો તે એક વડાપાંવ બનાવવાનો સારો કારીગર હતો તેના કોલેજના અને અન્ય 15 થી 20 મિત્રો હતા તુષાર જણાવતા કહે છેકે એમની આગળ હું રૂપિયા વાપરતો.
પરંતુ જેવા મારા રૂપિયા ખૂટ્યા તો તેઓ મને છોડીને ચાલ્યા ગયા એક સમયે તેમણે મારી જોડે ઝ!ગડો કર્યો અને તેઓ હાલમાં મને સામેથી મા!રવા ફરે છે તુષાર આગળ જણાવતા કહે છેકે જ્યાં સુધી રૂપિયા હોય ત્યાં સુધી લોકો આપણું રાખે છે અને મારે પૈસા પત્યા એટલે મિત્ર પણ ગયા એમના પરિવારમાં એમની બહેનને.
ત્યાં રહેતો હતો પરંતુ કારણોસર ત્યાં રહી ન શક્યો તેની નોકરી છૂટી ગઈ આણંદમાં નોકરી ગોતી પણ મળી નહીં પરિવારમાં કોઈ ન હોવાથી તેને આખરે રોડ આવવા મજબુર થવી પડ્યું હતું તુષાર છેલ્લા 2 વર્ષથી રોડ પર પુલ નીચે રહે છે આજુબાજુના લોકો તેને જમવાનું આપતા હતા પોપટભાઈએ એમની આપવીતી સાંભળીને એમની જિંદગી સુધારવાનું આશ્વાસન આપ્યું.
પોપટભાઈએ તુષારભાઈ ભાનુપ્રસાદ ભટ્ટ નામના યુવકને આણંદ નગરપાલિકા સંચાલિત પંડિત દિન દયાળ ઉપાદ્યાય આશ્રય સ્થાનમાં લઈ જાય છે નવરાઈ કપડાં ફેરવીને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપે છે અને થોડા દિવસોમા સારો ધંધો પણ સેટ કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું મિત્રો પોપટભાઈનું કામ પસંદ આવ્યું હોય તો માટે પોસ્ટને શેર કરવા વિનંતી.