આ પાચં ફૂટીયાની શું ઓકાત છે મારી સાથે કામ કરવાની એ શું મને ના પાડે, મેં કર્યા રીજેક્ટ ફિરોઝ ખાન...

આ પાચં ફૂટીયાની શું ઓકાત છે મારી સાથે કામ કરવાની એ શું મને ના પાડે, મેં કર્યા રીજેક્ટ ફિરોઝ ખાન…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન શાહરુખ ખાન અને આમિર ખાન આજે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર છે
આજે તે કરોડો કમાય છે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાદશાહ ભાઇજાન કહેવામાં આવે છે આ નામ કમાવા માટે એમને ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપેલી છે પરંતુ શું એ તમે જણો છોકે એક.

સમયે આ ત્રણેય સ્ટારને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સિનિયર અભિનેતાએ પાંચ ફૂટ્યા કહીને રિજેક્ટ કર્યા હતા જ્યારે આમીરખાન કયામત સે કયામત ફિલ્મ થી સુપરસ્ટાર બન્યા હતા સલમાન ખાન મેને પ્યાર કિયા ફિલ્મથી ફેમસ બન્યા હતા અને શાહરુખ ખાન પણ દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિય બન્યા હતા.

બોલીવુડના ઘણા ફિલ્મો મિત્રો તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક એ સમયે એક સમયના બોલીવુડ ફિલ્મ ફેમસ અભિનેતા ફિરોઝ ખાન બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર બની ચૂક્યા હતા પોતાના અભિનયની સાથે તેઓ ફિલ્મો ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરી રહ્યા હતા એમની પાસે એક ફિલ્મની કહાની હતી જેમાં મલ્ટી.

અભિનેતાઓનો સમાવેશ હતો જેમાં તેમને સાઈડ પાત્રો માટે મુકેશ ખન્ના અને કબીર બેદી પણ સાઈન કરી લીધા હતા અને સેકેન્ડ લીડમાં સજંય દત્તને લીધા હતા અને ફસ્ટ લીડ માં તેઓ શાહરુખ ખાન સલમાન ખાન અને આમિર ખાન ત્રણમાંથી એક ખાનને નક્કી કરવા માગતા હતા તેમને સૌપ્રથમ પસ્તાવો રાખ્યો આમિર ખાન.

પાસે આમિરખાને આ ફિલ્મની સંજય દત્ત હોવાના કારણે પોતાને પ્રાધાન્ય ઓછું મળશે એમ જણાવીને રિજેક્ટ કરી ત્યારબાદ ફિરોજખાને આ ફિલ્મો ની કહાની સલમાન ખાન પાસે મોકલી પરંતુ એ સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાન ફિલ્મ કરતા હતા તેમને કહાની સારી ના લાગતા તેમને પણ આ ફિલ્મને.

રિજેક્ટ કરી ત્યારબાદ આ ફિલ્મોને શાહરુખ ખાન પાસે મોકલવામાં આવી સાલ 1991માં શાહરુખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા તેમને આ ફિલ્મની કહાની ને જાણવા માટેની માંગ કરી તે દરમિયાન ફિરોઝ ખાન ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર હતા તેમને કહાની પૂરી જણાવવાનું ઇનકાર કરી દીધો અને શાહરુખ ખાનને પણ આ ફિલ્મોમાં લેવામાં ન આવ્યા.

ત્યારબાદ ફિરોજખાન આ ફિલ્મ માટે વિકી એરોડા નામના અભિનેતાને લાવ્યા છે ફિલ્મ હતી યલગાર જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબીત થઈ અને એક મિડીયા ઈન્ટરવ્યુ દરમિયાન ત્રણ ખાનને લઈને પુછાતા ફિરોઝ ખાને જણાવ્યું કે મને એ પાચં ફુટીયા શું ના કહે મેં મારી ફિલ્મ માં એ લોકોને રીજેક્ટ કર્યા છે એ સમયનું એમનું નિવેદન વિવાદમા રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *