ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા માં ગોપીના પાત્રથી ખૂબ જ લોકપ્રિય બનેલી અભિનેત્રી દેવોલીના આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે અભિનેત્રી દેવો લીનાએ પોતાના જીમ ટ્રેનર શાહનવાજ શેખ સાથે લગ્ન કર્યા છે તેને લઈને સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે કોઈ જણાવી રહ્યું છેકે દેવોલીના નો.
હાલ પણ શ્રદ્ધા વાલકરની જેમ થશે તો કોઈ લોકો એમ કહી રહ્યા છે કે દેવોલીના ને પણ ત્રણ તલાક તેનો પતિ આપી દેશે એક પોસ્ટસોશિયલ મીડિયા પર રાખીને તેના ભાઈએ પણ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું એ વચ્ચે દેવોલીના ને એક વ્યક્તિ એ એવો સવાલ કર્યો હતો કે તેમનું.
આવનારું બાળક હિન્દુ બનશે કે મુસલમાન તેના જવાબમાં દેવોલીના ભડકી ગઈ હતી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા બાળક હિંદુ બને કે મુસલમાન એ વાતને તમારે શું લેવા દેવા તમે કોણ છો જો બાળકોને લઈને આપને ચિંતા થઈ રહી છે તો ઘણા બધા.
બાળકો અનાથાશ્રમમાં છે જાઓ તે બાળકોને લઈ આવો ને પોતાની અનુકૂળતા પ્રમાણે ધર્મ અને નામ આપી દો મારો પતિ મારો ધર્મ છે અને મારો નિયમ છે અને મારા બાળકો પણ એ જ હશે તમે કોણ છો જાઓ તમારું કામ કરો સાથે બીજા ટ્વીટમાં દેવો લઈને લખ્યું કે મારા પતિ અને મને છોડી દો.
બીજા ધર્મની મજાક બનાયા કરતા પહેલા ગુગલ માં સર્ચ કરો પોતાના ધર્મ સાથે રહો અને તમારા જેવા લોકોથી મારે જ્ઞાન લેવાની કોઈ જરૂર નથી જણાવીને પોતાના મુસ્લિમ પતિ વિરુદ્ધ બોલતા લોકોને દેવોલીનાએ મુતોડ જવાબ આપ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.