બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિકના હોળીના બીજા દિવસે આવેલા અચાનક નિધનના સમાચાર સાંભળીને લોકો સ્પર્ધ રહી ગયા હતા દેશભરમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી હોળીના દિવસે મુંબઈમાં પોતાના મિત્રો સાથે જાવેદ.
ભક્તની પાર્ટીમાં હોળીની ઉજવણી કરતા હસતા અને એકબીજા પર રંગો છાંટતા સતીશ કૌશીક એ સાંજે પોતાના મિત્રો સાથે દિલ્હી ગુરુગ્રામ સ્થિત ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પહોંચ્યા હતા આ ફાર્મ હાઉસ સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુના નામે છે વિકાસ માલુ પર તેમની પત્નીએ.
પહેલાથી જ કેસ નોંધાવેલો છે એ જ વિકાસ માલુના ફાર્મ હાઉસ પરથી જ્યાં સતીશ કૌશિક પાર્ટી કરવા પહોંચ્યા હતા ત્યાં દિલ્હી પોલીસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને આપત્તિજનક દવાઓ મળી આવી છે શરૂઆતમાં જ્યારે સતીશ કૌશિક ના મો!તનું કારણ હદ્વય રોગનો હુમ!લો જણાવવામાં આવ્યું હતું.
સતીશ કૌશિકને પાર્ટી દરમિયાન છાતીમાં અસહ્ય દુખાવો થતાં ગુરુગ્રામની ફોર્ટીજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ફાર્મ હાઉસથી હોસ્પિટલમાં પહોચંતા પહેલા જ ગાડીમાં તેમનું નિધન થયું હતુ પરંતુ હજુ પણ સતીશ કૌશિક ના લોહીના સેમ્પલ સાથે હાર્ટ ના રીપોર્ટ આવ્યા નથી દિલ્હી પોલીસ આ મામલે વિકાસ માલુના ફાર્મ.
હાઉસમાં પહોંચી હતી અને મહેમાનોના લિસ્ટ સાથે તેમને સઘન તપાસ હાથ ધરી હતી ફાર્મહાઉસમાં થી કેટલીક આપત્તિજનક દવાઓ મળી આવી હતી જે દવાઓ ને પોલીસે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં મોકલી આપી છે સાથે સતીશ કૌશિકના પોસ્ટમોર્ટમ ના વિગતવાર રીપોર્ટ ની પોલીસ રાહ જોઈ રહી છે મિડીયા રીપોર્ટ અનુસાર ફાર્મ હાઉસનો માલિક વિકાસ માલુ.
આ ઘટના બાદ ફરાર છે તો પાર્ટીમાં સામેલ અન્ય દશ જેટલા લોકોની પોલીસે પુછપરછ હાથ ધરી છે પોલીસ આ મામલે સીબીઆઈ ની ટીમ સાથે મળીને મામલાની ગંભીરતા થી તપાસ કરી રહી છે સતીશ કૌશિક ના વધુ રીપોર્ટ સામે આવતા એ નક્કી થઈ શકે છે કે તેમને આ દવાઓ આપવામાં આવી હતી કે નહીં જે મામલે પોલીસ વિકાસ માલુ ને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે.