સાઉથ ઇન્ડિયન એક્ટરમાં જે હુનર છે તેવું હજુ બૉલીવુડ એક્ટરમાં નથી આરઆરઆરની ધૂમ રિલીઝ પહેલાજ મચેલ છે 25 માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મના એક્ટર રામચરણ અને જુનિયર એનટીઆર જબરજસ્ત પ્રમોશન કરી રહ્યા છે પરંતુ એમના પ્રમોશનમાં જે જગ્યા પસંદ કરી છે તેના પર.
દરેક ગુજરાતીઓને ગૌરવ થશે આરઆરઆર ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજા મૌલી એક્ટર રામચરણ અને એનટીઆર ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત પહોંચ્યા હતા અહીં સરદાર વલ્લભાઇ પટેલની સૌથી ઉંચી મૂર્તિછે જે દુનિયાની સૌથી મોટી મૂર્તિ છે વિચારો જે દુનિયાને પુરી જાણે છે ત્યાં હજુ સુધી કોઈ.
ફિલ્મનું શૂટિંગ થયું છેકે નહીં ફિલ્મમાં વાત કરી પરંતુ અહીં રાજા મૌલીએ સૌથી પહેલા પગલું લેતા આ જગ્યાના રસ્તા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ખોલી દીધા છે રાજ મૌલી પોતાની પુરી ટિમ અને બંને એક્ટરને લઈને અહીં પહોંચ્યા હતા એમણે આ જગ્યા પર ફિલ્મનું પ્રમોશન કર્યું પુરી ટીમે આ જગ્યાને જોઈ જાણી અને ખાસિયતને.
સમજી અને બૉલીવુડ અહીં આને નજરઅંદાજ કરી રહ્યું છે પરંતુ સાઉથ સિનેમા આવી ચીજોને પકડી લેછે જેનાથી લોકો આરામથી જોડાઈ જાય છે રાજ મૌલી આ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આવીને પ્રમોશન કરવુ સૌથી અલગ રીત છે મિત્રો ગૌરવ કહેવાય સાઉથ સિનેમાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી એટલે પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી