ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં એક અજીબો ગરીબ ઘટના ઘટીછે એ જે હોટલમાં રોકાયેલા હતા ત્યાં તેમના રૂમમાં તેમની ગેરહાજરીમાં હોટલના સ્ટાફે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે જરા વિચારો કે તમારા પર્સનલ રૂમમાંથી કોઈ તમારા સામાન અને.
રૂમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીદે તો તમને કેવું લાગશે અસુરક્ષાની ભાવના તમે અનુભવશો અને એવું જ થયું છે વિરાટ કોહલીની સાથે આ ઘટના બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પણ અભિવ્યક્ત કર્યો છે વિરાટ કોહલી ની પ્રાઇવેન્સી ભંગ કરવા બદલ હોટલના સ્ટાફ પર.
વિરાટ કોહલી તો ગુસ્સે થયા પરંતુ બોલીવુડ અને સાઉથ ના ઘણા કલાકારો પણ તેમના સમર્થનમાં આવ્યાછે આ વિડીયો જોયા બાદ સાઉથ અને બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને આ ઘટના ને વખોડી હતી આ ઘટના બાદ વિરાટ કોહલી એ કહ્યું કે સેલિબ્રિટી ની પ્રાઈવેટ જીદંગી ની ઈજ્જત કરવી જોઈએ.
આ ઘટના બાદ વિરાટ કોહલીના ફેન્સ પણ ખૂબ જ ગુસ્સે થયા છે અને પોતાની સોશિયલ મીડિયા પર નારાજગી અભિવ્યક્ત કરી રહ્યા છે વિરાટ કોહલીની પોસ્ટ પર તેઓ પ્રતિક્રિયા આપતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે વિરાટ કોહલી ની પત્ની અભિનેત્રી અનુષ્કા એ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા સોશિયલ.
મીડિયા પર એક પોસ્ટ મૂકી હતીકે આ પ્રમાણેની ઘટના ખૂબ જ નિંદનીય છે ફેન્સ થી આવી આશા ના રાખી શકાય તે નીજી જીદંગી અને સુરક્ષા સાથે છેડછાડ કરે વિરાટ કોહલી ના રુમનો આ વિડીઓ સામે આવ્યા પછી હોટેલ મેનેજમેન્ટે પણ આ ઘટનામાં પોતાની ભુલ જણાવી સિક્યુરિટી ને વધારી દિધી છે.