ટેલિવિઝનના મહાદેવ અને મોની રાયના બોયફ્રેન્ડ મોહિત રૈનાએ નવા વર્ષ પર એવું સરપ્રાઈઝ આપ્યું છેકે જોવા વાળા પણ હેરાન રહી ગયા છે વર્ષના પહેલા દિવસે જ મોહિત રૈનાએ લગ્ન કરી લીધા છે મોહિતે અદિતિ સાથે સાત ફેરા લીધા છે લગ્નની તસવીરો રૈનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સેર કરી છે.
ટીવીના સૌથી હેન્ડસમ રૈનાથી કોઈને આવી ઉમ્મીદ ન હતી કે તેઓ ચૂપચાપ લગ્ન કરી લેશે મોહિતે પોતાના લગ્નની ખબર કાનોકાંન કોઈને ન પડવા દીધી એમના લગ્નમાં માત્ર થોડાજ મહેમાન પહોંચ્યા હતા મોંહિત રૈનાના લગ્નની ખબર સાંભળીને ટેલિવીઝથી લઈને બૉલીવુડ સ્ટાર પણ હેરાન છે.
ક્યારેક મૌની રોયના બોયફ્રેન્ડ રહેલા મોહિત રૈના અત્યારે બોલીવુડમાં ધમાલ મચાવી રહ્યા છે મોહિતે પોતાના લગ્નની તસ્વીર સેર કરતા ફેન્સને એક મેસેજ પણ આપ્યો છે પ્રેમ કોઈ બધાને નથી ઓળખતો આ બાધઓને કુદે છે પવનની છલાંગ લગાવે છે દીવાલો કુદીને પોતાની આશા સુધી પહોંચેછે તે આશા માતા પિતાના.
આશીર્વાદથી અમે બને નહીં નહીં પરંતુ એક છીએ આ નવા સફરમાં પ્રેમ અને આશીર્વાદની જરૂર છે અદ્ધિતી અને મોહિત હવે મોહિતનું આ અચાનક લગ્ન કરી લેવા ચોંકાવનારું છે કારણ કે લગ્નની ક્યારેય વાત કોઈ મીડિયા સુધી પહોંચી નતી પરંતુ અહીં અમારી ટિમ તરફથી નવી જિંદગીની શુભકામાનાઓ.