બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન અત્યારે એક રહસ્યમ યુવતીને લઈને ચર્ચમાં છે કારણ કે શનિવારના રોજ રાત્રે મુંબઈના એક રેસ્ટોરેન્ટની બહાર નીકળતા ઋત્વિક અને એ યુવતી હાથોમાં હાથ પકડીને નીકળતા જોવા મળ્યા રિપોર્ટના મુજબ એ યુવતી બીજું કોઈ નહીં પરંતુ દિલ ક્બબડી અને મુજશે ફ્રેન્ડશીપ કરોંગેની.
એક્ટર સબા આઝાદ છે જેઓ એક મ્યુઝિશિયન છે એવામાં એમનું નામ હવે ઋત્વિક રોષ સાથે જોડાઈ રહ્યું છે હવે બંને વચ્ચે કંઈ છેકે નહીં અથવા બંને મિત્રતા રીતે ડિનર પર ગયા હતા એવા કેટલાય સવાલ મનમાં ઉઠી રહ્યા છે હવે ઈ ટાઈમના એક રિપોર્ટ મુજબ એમણે આ સવાલોના જવાબ મેળવવા એક્ટર સબાને ફોન કર્યો હતો.
જણાવી દઈએ સબાએ ફોનમાં શરૂઆતથી ઠીકથી વાત પણ કરી પરંતુ જયારે તેમનાથી ઋત્વિક અને એમની મિત્રતાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો સબાએ કહ્યું માફ કરજો હું કંઈ કામથી વચ્ચે છું તમને હું પછીથી કોલ કરીશ અહીં સબાએ ફોનમાં વાતચીત દરમિયાન ન ઋત્વિક સાથેને સબંધને સ્વીકાર્યો કે.
નહીં સબંધ વિષે ચોખવટ કરી અહીં કેટલાક લોકો અંદાજો લગાવી રહ્યા છેકે સબા મ્યુઝિશિયન છે કદાચ ઋત્વિક સાથે કોઈ મ્યુઝિક વિડિઓ અથવા એવાજ કોઈ પ્રોજેક્ટ માટે એમના સાથે જોવા મળી હોય બંનેના સંબંધને લઈને હજુ સુધી ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ કોઈ ચોખવટ નથી કરી હવે આ બંને કપલજ બતાવી શકે બંને વચ્ચે શું ચાલે છે.