Cli

ના હોળી ના ઈદ પરંતુ આ દિવસે સિનેમાઘર ડોલાવશે રામ ચરણ અને એનટિઆરની ફિલ્મ RRR રાજા મૌલીનું મોટું એલાન…

Bollywood/Entertainment

સાઉથના સુપર સ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર અને બાહુબલી ફિલ્મના નિર્દેર્શક એસએસ રાજા મૌલીની આવનાર ફિલ્મ આરઆરઆર ને લઈને ઈન્ડસ્ટ્રીઝમાં મોટો ધ!માકો કરવા જઈ રહ્યા છે સાઉથની આ મોંઘી ફિલ્મ જોવા માટે દર્શકો ક્યારના રાહ જોઈ રહ્યાછે આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી.

પરંતુ કો!રોનાના કારણે ફિલ્મની રિલીઝ તારીખ રદ કરવામાં આવી એવામાં ફિલ્મના મેકર રિલીઝ તારીખને લઈને બહુ સતર્ક હતા એટલે એક તારીખ નહીં પરંતુ બબે રિલીઝ તારીકે બુક કરવામાં આવી હતી નવી જાહેરાત કરીને નિર્માતાઓએ આ બંને તારીખે રદ કરીને પરંતુ હવે બીજી નવી તારીખ જાહેર કરી છે.

આરઆરઆર ફિલ્મના નિર્માતાઓએ એક ધમાકેદાર પોસ્ટર રિલીઝ કર્યું છે અને જણાવ્યું છેકે આ ફિલ્મ હવે 25 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે નિર્માતાઓની આ જાહેરાત સાથેજ રામ ચરણ અને જુનિયર એનટીઆર અજય દેવગણ અને આલિયા ભટ્ટની ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ફિલ્મ જોવા માટે દર્શકો બહુ ઉતાવળા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *