એક સમયે બોલીવુડના સૌથી સફળ ડાયરેક્ટર રામગોપાલ વર્મા અત્યારે કોઈ બીજા જ ન!શામાં છે આવ્યા દિવસોમાં તેઓ કોઈને કોઈ એવા વિવાદ ઉભા કરી દેછે કે બબાલ થતી જોવા મળે છે પરંતુ આ વખતે તો રામગોપાલે તો હદજ પાર કરી દીધી એમણે રાષ્ટ્રપતિ પદની ઉમ્મેદવાર દ્રૌપદી મુર્મુ પર એવું બયાન આપી દીધું કે તેના માટે એમને.
ક્યારેય માફ નહીં કરી શકાય રામગોપાલના આ બયાન પર એટલો વખેડો ઉભો થઈ ગયો કે બીજેપીના નેતાઓ એ એમના પર ફરિયાદ પણ નોંધાવી દીધી છે રામગોપાલ વર્મા દ્રૌપદી મુર્મુ માટે એક આપત્તિજનક કોમેંટ કરી દીધી એમણે દ્રૌપદી મુર્મૂને મહાભારતની દ્રૌપદી બનાવીને ટ્વીટ કરતા કહ્યુ જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે.
તો પાંડવ કોણ છે અને તેમાં સૌથી જરૂરી કૌરવ કોણ છે રામગોપાલના આ ટ્વીટ પર જોરદાર બબાલ ચાલુ થઈ લોકોથી લઈને નેતા સુધી બધા રામગોપાલ પર ભ!ડકી ગયા હૈદરાબાદના એક પોલીસ સ્ટેશનમાં રામગોપાલ સામે એક ફરિયાદ દાખલ કરાવામાં આવી છે બીજેપીના નેતાઓનો આરોપ છેકે રામગોપાલ વર્માએ.
રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર આપત્તિજનક ટિપ્પણી કરી છે એવામાં પોલીસ સામેથી કહેવામાં આવ્યું છેકે આ મામલે કાનૂની સલાહ લેવામા આવી રહી છે સલાહ મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે અહીં તેના પર રામગોપાલ વર્માએ ચોખવટ કરતા કહ્યું છેકે આવું કહેવનો મારો કોઈ બીજો ઉદેશ્ય ન હતો.