બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં પોતાની ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ બની છે સોશિયલ મીડિયા પર પોતાના જીમ વર્કઆઉટ વિડીઓ શેર કરી કરીના ખુબ જ એક્ટિવ રહે છે કરીના કપૂર ખાન આ દિવસોમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા માત્ર.
અમીરખાન માટે જ નહીં પરંતુ કરીના કપૂરના કેરિયર માટે પણ ડુબતી નાવ બની લાલસિંહ ચડ્ડા ના સુપર ફ્લોપ પછડાટ બાદ ના આમીર ખાન ફરી દેખાયા કે ના કરીના કપૂર ખાન દેખાઈ બને પોતાની છબી ને સુધારવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે એ વચ્ચે તાજેતરમાં કરીના કપૂર ના લાડલા નાના દિકરા જહાંગીર અલી ખાન ઉર્ફે જેહના.
જન્મદિવસ ની ભવ્ય પાર્ટી યોજાઈ હતી આ પાર્ટીનુ આયોજન દિવશ દરમિયાન કરીના કપૂર ના પિતા રણધીર કપૂર ના ઘેર કરેલું હતું જેમાં કરીનાના દિકરા તૈમુર અને જંહાગીર ની ફોઈ સોહા અલી ખાન અને સબા અલીખાન પહોંચી હતી જે પાર્ટીમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો ઉમટી પડ્યા હતા કરણ જોહર થી લઈને.
મલાઈકા અરોરા સહીત અમૃતા અરોરા મિરા રાજપૂત જાનવી કપૂર અભિષેક બચ્ચન રણબીર કપૂર આલીયા ભટ્ટ જેવા તમામ સેલેબ્સ જેહને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપી હતી દિવશે પાર્ટી પુરી થયા બાદ કરીના કપૂર ખાન અને શૈફ અલી ખાન પોતાના ઘેર પહોંચી નાઈટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કરીના કપૂર મોડી રાત સુધી મહેમાનો ને અલવીદા કરતી જોવા મળી હતી.
દિવસભરનો થાક કરીના કપૂર ના ચહેરા પર સ્પષ્ટ પણે દેખાઈ આવતો હતો કરીના કપૂરે મિડીયા સામે પોઝ આપવામાં પણ અસહમતી દેખાડી હતી કરીના કપૂર ની પાર્ટી ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જે તસવીરો પર કરીના કપૂર ના ચાહકો તેના દીકરા જહાંગીરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા.