Cli
અથીયા ને પપ્પા સુનીલ શેટ્ટી એ શું ગિફ્ટ આપી ?દિકરી પાછડ લુંટાવી જીદંગીભરની મુડી...

અથીયા ને પપ્પા સુનીલ શેટ્ટી એ શું ગિફ્ટ આપી ?દિકરી પાછડ લુંટાવી જીદંગીભરની મુડી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સૌથી સફળ અભિનેતા સુનીલ શેટ્ટી ની વાત કરીએ તો તાજેતરમાં સુનીલ શેટ્ટી ની દીકરી અથીયા શેટ્ટી ના લગ્ન ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે કરવામાં આવ્યા હતા અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા દીકરીની ખુશીમાં પોતાની ખુશી જોઈને.

સુનીલ શેટ્ટી બંનેના લગ્ન કરવાની જાહેરાત કરી અને 23 જાન્યુઆરી 2023 ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા ફાર્મહાઉસમાં ધામધૂમથી દિકરી અથીયા શેટ્ટી ને સુનીલ શેટ્ટી એ વિદાય આપી હતી સુનીલ શેટ્ટી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એ ખૂબ જ ફેમસ અને બધાના પ્રિય અભિનેતા છે તેમના આ લગ્ન પ્રસંગમાં બોલીવુડ ફિલ્મ.

ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન ની ઘણી તસવીરો પણ સામે આવી હતી અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ને આ લગ્ન માં જે ભેટો મળી છે એ જાણી તમે પણ હેરાન રહી જશો સુનિલ શેટ્ટી એ પોતાની દીકરી અને જમાઈને મુંબઈમાં આલીશાન એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત 50 કરોડ છે.

તો સુનીલ શેટ્ટીના નજીકના મિત્ર જેકી શ્રોફે દિકરી અથીયા શેટ્ટી ને 30 લાખની ઘડીયાર ભેટ આપી છે આ સાથે અથીયા શેટ્ટી ના મિત્ર અર્જુન કપૂરે દોઢ કરોડ રૂપિયાનુ સુંદર બ્રેસલેટ ભેટ આપ્યું છે તો બોલિવૂડ ના ભાઇજાન સુનીલ શેટ્ટી ના ખુબ નજીકના મિત્ર છે તેમને દિકરી અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ને એક ઓડી કાર ભેટ આપી છે..

જેની કિંમત દોઢ કરોડ છે તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના મિત્ર કે એલ રાહુલ ને 2.65 કરોડ ની બી એમ ડબલ્યુ કાર ભેટ આપી છે તો ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એ કે એલ રાહુલ ને 80 લાખ ની કાવાસાકી નિંજા બાઈક ભેટમા આપી છે એ શિવાય કરોડોની ભેટ સુનીલ શેટ્ટી ની દિકરીને બોલીવુડ ના કલાકારો એવંમ બિઝનેસમેનો તરફ થી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *