Cli

ધ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરતા સુનિલ શેટ્ટીએ બૉલીવુડ વિશે આ શું કહી દીધું…

Bollywood/Entertainment Breaking

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને હવે બોલીવુડના અન્ના સુનિલ શેટ્ટીએ પણ પોતાનું સમર્થન આપી દીધું છે અને સાથે એમણે બોલીવુડમાં ઘટિયા ફિલ્મો બનાવનાર ને પડકાર પણ ફેંકી દીધો છે સુનિલ શેટ્ટી કહે છેકે હવે શબ્દો જ કિંગ છે હીરો નહીં હવે ફિલ્મની કહાની સૌથી મોટી હોય છે સુનિલ શેટ્ટીએ એક ટવીટ કરતા.

લખ્યુ કે ફિલ્મના શબ્દો માત્ર કિંગ નહીં પરંતુ આજના કિંગ્ડમછે ધ કાશ્મીર ફાઇલ્સ કહાનીનું દમદાર પરફોર્મન્સ છે હવે એ વાતનું સબૂત મળી ચૂક્યું છેકે સારી કહાની વાળી જ ફિલ્મો ચાલેછે જો કોઈ મોટા પડદા દ્વારા દર્દ અનુભવ કરાવી શકે છેતો એ ફિલ્મ બનાવનારની સૌથી મોટી સફળતા છે બહુ સારું કર્યું તમે.

સુનિલ શેટ્ટીએ પોતાના આ ટવીટર માં બોલીવુડના એ ડાયરેક્ટર પર નિશાન તાક્યું છે જેઓ ફિલ્મના નામે રીમેક અને બકવાસ ફિલ્મો દર્શકોને બતાવે છે જેન અબ દર્શક ખુદને ઠગેલ મહેસુસ કરે છે ગયા છેલ્લા બે વર્ષોથી મોટી મોટી બે ફિલ્મો ફ્લોપ ગઈ કે એમને કહાનીના નામે દર્શકોને માત્ર દગો મળ્યો.

હવે જે રીતે મોટા મોટા એકટરોએ આ ફદીલમને સહકાર આપી દીધો છે જજેનાથી એક વાત તો સાફ છે જેનાથી હવે બોલીવુડમાં બહુ મોટો બદલાવ થવાનો છે અને તેનું માત્ર એકજ કારણ છે લોકો ધ કાશ્મીર ફિલ્મ માટે દીવાના થતા જઈ રહ્યા છે આશા છેકે હવે એબોલીવુડ આનાથી શીખીને સાચી અને સારી કહાનીઓ બતાવશે,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *