પ્રિયંકા ચોપડા એક બાળકીની માં બની ગઈ છે હમણાં બે દિવસ પહેલા પ્રિયંકાએ જણાવ્યું કે એમની પુત્રી સરોગેટ મધર દ્વારા થઈ છે સરોગેટ વાળી વાત જણાવતા જ પ્રિયંકાને બધી બાજુથી ફટકાર સાંભળવી પડી પરંતુ આ લોકો વચ્ચે એક મોટી હસ્તીએ પ્રિયંકા પર સવાલ ઉભા કરી દીધા જેમની વાત પુરી દુનિયા સાંભળે છે.
મહિલાઓના હકની વાત કરનાર ઇન્ટરનેશનલ લેવલની રાઇટર તસ્લીમા નસલીને પ્રિયંકાને રેડીમેડ માં બતાવતા એમની ખુબ ધુલાઈ કરી છે તસ્લીમાએ ટવીટ કરતા લખ્યું જયારે તેઓ સરોગેટ દ્વારા પોતાના બાળકોને મેળવે છે ત્યારે એ માંને કેવું લાગતું હશે શું એમનામાં પણ બાળકો માટે એજ ભાવનાઓ હોય છે.
જે જન્મ આપનાર માંઓમાં હોય છે ગરીબ મહિલાઓ દ્વારા તેઓ સરોગસી કરાવે છે આમિર લોકોએ હંમેશા પોતાના સ્વાર્થ માટે સમાજમાં ગરીબી જોવા માંગતા હોયછે જો તમારે બાળકો રાખવા જ હોય અનાથ બાળકોને ગોદ લ્યો બાળકોમાં ફક્ત તમારી વિરાસતના ગુણ હોવા જોઈએ આ ફક્ત સ્વાર્થી અહંકાર છે.
આમ તો તસ્લીમાએ કરેલ ટવીટમાં પ્રિયંકાનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ આ ટવિટ પ્રિયંકાને માં બન્યા બાદ આવી છે કેટલાક તસ્લિમાની વાતથી સહમત છે અને કેટલાક વિરોધ કરી રહ્યા છે લોકોનું કહેવું છેકે કેટલાય મામલામાં લોકો મેડિકલના પ્રોબ્લેમનાં કારણે પણ સરોગસીનો સહારો લેછે પ્રિયંકાના આ નિર્ણય પર તમે શું કહેશો.