Cli

હિજાબમાં ઠુમકા જોઈને મંદાના કરીમી માટે શું બોલ્યા મુશ્લીમ કટ્ટરપંથી ?

Bollywood/Entertainment Breaking

બૉલીવુડની એક્ટર મંદાના કરીમીએ હિજાબને લઈને એવી હરકત કરી દીધું કે કટ્ટરપંથીઓ એ તેને આડે હાથે લીધી મંદાના કરીમીને ગંદી ગંદી ગાળો અપાઈ રહી છે તેને મહિલાના નામ પર કલંક બતાવાઈ રહી છે હકીકતમાં મંદાના કરીમીએ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં એક એવો વિડિઓ પોસ્ટ કર્યો જેમાં.

તે હિજાબ પહેરીને અતરંગી ડાન્સ કરી રહી છે અને આ વિડિઓ કોઈ કપડાના શોપમાં શૂટિંગ કરવામાં આવ્યો છે વિડિઓ જોઈને મુશ્લીમ કટ્ટરપંથી મંદાના કરીમી પર ભ!ડકી ગયા છે એક કટ્ટરપંથી એ મંદાના કરીમીના આ વિડિઓ પર કોમેંટ કરતા લખ્યું છે હરામી કુ!તીયા બુરખાની ઈજ્જત રાખ બેશરમ માણસ.

જયારે બીજાએ લખ્યું મજાક બનાવી રહી છે બુરખાની કમીની મહિલા ત્રીજાએ લખ્યું હિજાબ પહેરીને નાચનારી શરમ કર જયારે એકે લખ્યું તને ચપ્પલથી મારવી પડશે બેશરમ તેના શિવાય કેટલીયે ગંદી ગા!ળો બોલવામાં આવી પરંતુ અહીં મંદાનાએ જણાવ્યું કે તેંનો આ વિડિઓ ફિલ્મનો એક સીન છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *