આલિયા ભટ્ટના પૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને આખરે પોતાનું મૌન તોડ્યું છે આલિયા અને સિદ્ધાર્થે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું આ ફિલ્મથી બંને વચ્ચે પ્રેમ થયો બંનેના અફેરના કિસ્સા સામાન્ય કહેવાતા હતા રણવીર પહેલા આલિયા સિદ્ધાર્થ.
સાથે સંબંધમાં હતી પરંતુ એકબાજુ આલિયાનું કરિયર ટોપ પર ચડી રહ્યું હતું જયારે સિદ્ધાર્થ એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહ્યા હતા એજ કારણોસર આલિયાએ સિદ્ધાર્થનો હાથ છોડીને રણવીરનો હાથ પકડી લીધો હવે પહેલી વાર આ બંનેના લગ્ન પર સિદ્ધાર્થે પોતાનું મોઢું ખોલ્યું છે આલિયા અને રણવીરની.
તસવીરો પર એમને શુભેછાઓ પાઠવતા સિદ્ધાર્થે લખ્યું છેકે તમને બંનેને શુભેછાઓ ખુબજ પ્રેમ અને ખુશીઓ આમ તો સિદ્ધાર્થ પહેલા આલિયાના કેટલાય અફેર રહ્યા જી ફાઈવની રિપોર્ટ મુજબ સ્કૂલના દિવસોમાં આલિયાએ રમેશ દુબેને ડેટ કર્યું જયારે બોલીવુડમાં આવ્યા પહેલા અલી દીદાકર સાથે સંબંધમાં હતી.
જ્યારે આલિયા ભટ્ટે હાઈક મેસેન્જરના ફાઉન્ડર કવિન મિત્તલને પણ ડેટ કર્યું ભલે આલિયા એ કહેતી આવી હોય કે તેઓ 11 વર્ષની ઉંમરથી રણવીરને ચાહતી હતી પરંતુ સચ્ચાઈ એજ છેકે એમની એ ચાહત છતાં એમણે કેટલાય લોકો સાથે ડેટ કર્યું મિત્રો સિદ્ધાર્થ મલ્હોત્રાની આ શુભેછાઓ પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.