આજે બોલીવુડના સ્ટારકિડ્સ ની દરેક બાજુ થુંથું થઈ ગઈ છે બોલીવુડના એક એક સ્ટારકિડ્સને બૉલીવુડ એક્ટર આર માધવનના પુત્ર વેદાંતે સાઈડમાં મૂકી દીધા છે વેદાંતે પુરી દુનિયામાં આજે ભારતનું નામ રોશન કરી દીધું છે આર માધવનના પુત્ર વેદાંતે ભારતનું એ સપનું પૂરું કરી દીધું છે જેને લોકો વર્ષોથી જોતા આવ્યા હતા.
વેદાંતે કોપન હેગનમાં થયેલ ડેનિસ સ્વિમિંગ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો છે દુનિયાભરના સ્વીમરને પછાડતા વેદાંતે આ કામ કરી બતાવ્યું છે અહીં પુરી દુનિયામાંથી અલગ અલગ જગ્યાએથી સૌથી સારા તરવૈયાઓ આવે છે પરંતુ વેદાંતે આ બધાને પાછળ છોડતા ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
આર માધવને આ ખુશીને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે પરંતુ નવાઈની વાત એછે કે ખાસ કરીને મીડિયા આને કવર નથી કરી રહ્યું વિચારો જ્યાં સ્ટારડકિડ્સ ઘરથી બહાર નીકળતાંજ ખબરો છપાઈ જાય છે એજ વેદાંતની સિલ્વર મેડલ જીતવાની કોઈ ચર્ચા જોવા નથી મળી રહી આર માધવને વેદાંતને દુબઈમાં શિફ્ટ કરેલ છે.
તેઓ ત્યાં સ્વિમિંગની કોચિંગ લઈ રહ્યાછે વેદાંતનું સપનું છેકે તેઓ ઓલિમ્પીકમાં ભારત માટે ગોલ્ડ મેડલ લઈને આવે અને તેના માટે તેઓ જવરજસ્ત મહેનત કરી રહ્યા છે અને એમની મહેનતને હવે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે વેદાંત એક પછી એક મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે મિત્રો વેદાંત માટે પોસ્ટને શેર કરવા વિનંતી.