જે સારા સમાચાર ની તમે રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગયું હોઠો પર લાલી આંખોમાં કાજલ લાંબા વાળ હાથોમાં બંગડી ઓ અને સાડી પહેરેલ નવાઝુદીન સિદ્દીકી એ પોતાના આ લુકથી હાહો મચાવી દીધી છે ટ્રાન્સ જેન્ડર વચ્ચે ઉભેલ આ નવાઝુદીન ને જોઈ બૉલીવુડ પણ દંગ રહી ગયું છે.
હકીકતમાં નવાઝુદીન ની આવનાર ફિલ્મ હડ્ડીનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે તેને લઈને તેઓ ત્યારથી જ ચર્ચામાં હતા અને ફરી એકવાર નવાઝુદ્દીન સિદ્દીકી ચર્ચામાં છે નવાઝુદીન સીદીકી હડ્ડી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર મહિલાની ભૂમિકા ભજવી છે તેમનો એ લુક સામે આવતા ચારેબાજુ છવાઈ ગયો છે.
ઈન્ટરનેટ પર પણ આ વિશે ખુબ ચર્ચાઓ ચાલી રહી છે નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન્સ એમની આ ફિલ્મની ખુબ રાહ જોઈ રહ્યા છે ચાહકો પણ ઉત્સુક છેકે સિદ્દીકી ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિશે શું વિચારે છે અને એમનો અભિનય આ ફિલ્મમાં કેવો હશે એમના ફિલ્મનું ફર્સ્ટ લુક સામે આવતા જ છવાઈ ગયું છે.
મિત્રો તમને દઈએ નવાઝુદ્દીન સિદ્દીકીએ હડ્ડી ફિલ્મમાં તેમનું એ પાત્ર ભજવવા માટે વાસ્તવિક જીવનમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો તેન બાદ એમણે આ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું એમના સામે આવેલા આ ફર્સ્ટ લુકને લઈને તેઓ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે ફેન્સે તેને ખુબ પસંદ કર્યો છે.