કોઈપણ અદભુત સારા નેતાના લક્ષણ શું હોય તો એના બહુ જ બધા લક્ષણોમાંથી બહુ જ મહત્વની સ્થિતિ એ છે કે એ આપત્તિને અવસરમાં પલટવા માટે સક્ષમ હોવો જોઈએ પણ એ આપત્તિ રીલ બનાવવાના અવસરમાં પરિવર્તિત થતી હોય તો ભારત પર અને આખી દુનિયા પર આપણે ગ્લોબલી એક સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ તેલનો વપરાશ ઓછો કરો એવો પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો એમણે અરજી કરી અને બધાને કહ્યું એમણે પોતે સંકેત આપ્યો બે ગાડીનો કાફલો લઈને ગયા એના પછી નેતાઓને આ આપત્તિમાં અવસર દેખાયો
એમને થયું કે આપણે આ આપત્તિને અવસરમાં ફેર અને રીલ બનાવી અને પછી રીલથી બહુ જ બધા વ્યુઝ મેળવીએ અને પછી ફેમસ થઈ જઈએ ફરી એકવાર અને એટલે એમણે રીલ્સ બનાવી હવે રીલ્સ બનાવવાનો સમય પૂરો થયો છે બધાએ પોતપોતાના કાફલામાં હતી એટલી ગાડીઓ ઉમેરી દીધી છે મોટાભાગના નેતાઓએ રીલ ઓપોર્ચ્યુનિટી ખતમ કરીને કામ ધંધે વળગી ગયા છે અને સૌથી ખતરનાક રીતે જો કોઈ ધંધે લાગેલું હોય તો આ દેશની સામાન્ય જનતા છે કેમ કે ખેડૂતો ડીઝલ માટે કતારમાં ઊભા છે આ બધાની વચ્ચે આપણને કુદરત પણ એક સંકેત આપી રહી છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી નેતાઓ
માટે રીલ ઓપોર્ચ્યુનિટી પૂરી થઈ જાય એમના માટે આપત્તિનો આ જ અવસર હોઈ શકે એના સિવાય બીજો કોઈ જવાબ એમની પાસે વિશેષ હોતો નથી કુદરત આપણને એક સંકેત આપી રહી છે અને એ હવામાનમાં થતા ફેરબદલને લઈને છે એક સમાચાર બહુ જ મહત્વના આનંદના ખુશીના સમાચાર એ છે કે ચોમાસુ હવે થોડાક દિવસોમાં કેરળમાં દસ્તક દઈ દેશે એટલે લક્ષદ્વીપ પહોંચેલું ચોમાસુ હવામાન વિભાગે જાણકારી આપી છે એ પ્રમાણે સમય કરતાં ખાસું વહેલું કેરળમાં આવવાની તૈયારી કરી રહ્યું છે એના પછી આગળ વધતા વધતા મહારાષ્ટ્રમાં અને બીજી એક સિસ્ટમ પણ આવશે અને પછી ગુજરાતમાં જૂન મહિનાની આસપાસ મધ્યજૂનમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે.
ગુજરાતમાં હવે મધ્ય જુનમાં કે એના અંતમાં ચોમાસાની શરૂઆત થશે કે કેમ એ ખબર નથી. કેમ કે વચ્ચે એક સાયક્લોન નિર્માણ થઈ શકે છે સંભવતઃ એટલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જો એ તીવ્ર બને તો એ લો પ્રેશરમાં પછી ડિપ્રેશનમાં પછી ડીપ ડિપ્રેશનમાં અને જો સ્થિતિઓ સાયક્લોનને સાનુકૂળ આવે એવી બની તાપમાન એને વધારે મળ્યું દરિયાનું તો તાપમાન અને પ્રેશરને દબાણને વિરુદ્ધ સંબંધ છે દરિયાના પાણીનું તાપમાન વધે એમ એમ દબાણ છે એ ઘટતું જાય અને પછી એક લો પ્રેશર એરિયા બને તો એની આજુબાજુની હવા છે એ વહેતી થાય ગોળ ગોળ ફરવા માંડે એક મોશનમાં અને પછી સાયક્લોન બને ને આટલું સરળ વિજ્ઞાન છે પણ આ સરળ વિજ્ઞાન માટે એને ગમતી સ્થિતિઓનું નિર્માણ થાય તો ગુજરાત પર વાવાજોડાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે.
અને એ વાવાજોડાનો ખતરો એ પ્રકારનું બનતું વાતાવરણ એ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ અટકાવે અથવા એને મોડું કરે અથવા નબળું પાડી શકે. આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણે માત્ર ગુજરાત હવામાનની વાત કરીએ ત્યારે ગુજરાતનું હવામાન કે મહારાષ્ટ્રનું કે પછી ચેન્નઈનું એવું નથી હોતું. હવામાન દુનિયાનો વિષય છે. એને કોઈ સરહદની બાઉન્ડરી નળતી નથી. એ તો મને ખબર છે કે અહીંયાથી ગુજરાત પૂરું થઈ જાય છે ને અહીંયાથી મહારાષ્ટ્ર શરૂ થાય છે ને પછી અહિયા કેરળમાં આવવાનું છે ને ચોમાસુ ને લક્ષદ્વીપમાં એ આપણી સમજ માટે આપણે બનાવેલી થીયરીસ છે કુદરતનો એ થીયરીમાં વિશ્વાસ નથી કુદરતને કોઈ સરહદ નથી એ વાવાજોડું આવે તો એ તો ગુજરાતથી આગળ વધે છે એ સિસ્ટમ તો એ પાકિસ્તાનમાં એ જાય છે એટલે જે અસર કચ્છ પર થાય છે એ કરાચી બંદર પર પણ થતી હોય છે એને ક્યાં ખબર છે કે ભારત અને પાકિસ્તાન એ તો બે દુશ્મન દેશ છે એટલે આપણે ભારતમાં ગયા તો આપણાથી પાકિસ્તાનમાં ન જવાય અને એટલે એટલે જ દુનિયામાં એક ખતરો બહુ જ મોટો તોડાઈ રહ્યો છે અને જે ખતરો આ સદીનો સૌથી મોટો ખતરો બની શકે છે અને એ છે સુપર અલનીનોનો એટલું મોટું અતિશય શક્તિશાળી અલનીનોની એક સિસ્ટમ જો તૈયાર થાય એટલે પેસિફિક મહાસાગરનું તાપમાન જો સામાન્ય કરતાં વધે તો
અલનીનોની સ્થિતિનું નિર્માણ થાય બે કન્સેપ્ટ હોય છે અલનીનો અને લાનીનો પણ એમાં એ આ વખતે દરિયાનું તાપમાન સરેરાશ કરતાં ખાસું વધારે છે ગ્લોબલ વોર્મિંગ જેના નિબંધો લખાતા હતા એની અસરો આપણે આપણે હવે જોઈ રહ્યા છીએ અને આ વખતે સંભવતઃ સુપર અલનીનો બનશે છેલ્લા 150 વર્ષમાં માણસ જાતે ન જોયો હોય એ પ્રકારનો હવામાનની અનિશ્ચિતતાનો ખતરો તોડાઈ રહ્યો છે. દુનિયાના એક ખૂણામાં સાયક્લોન વાવાઝોડાના કારણે અતિશય પુરના કારણે વરસાદના કારણે એની બદલાતી પેટર્નના કારણે દુનિયા ડિસ્ટર્બ થતી હશે ખતરો તોડાતો હશે બીજી બાજુ ક્યાંય ચોમાસુ સાવ નબળું પડી જશે તો કોઈક જગ્યાએ દુકાળ દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે એનો મતલબ એ કે આખી દુનિયાની પેટર્ન બદલાઈ જશે આપણે ઘણીવાર એવું કહીએ છીએ ને કે શિયાળામાં વરસાદ આવે અને ચોમાસામાં આપણે ત્રણ ઋતુવાળો દેશ છીએ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ આપણે આખો આખા અહી આપણે શિયાળ ઉનાળો અને ચોમાસુ એવી ઋતુઓ સાથે જીવવા ટેવાયેલા માણસો છીએ એ બધું જ મિક્સ થઈ રહ્યું છે કોઈને નથી ખબર પડતી કે કઈ સીઝનમાં ક્યારે ચોમાસુ આવશે આપણે તો ગણેલા છે ને આપણે કાર્તક માક્ષર એ રીતે જ્યારે મહિના ગણતા હોઈએ ત્યારે ગણેલા છે કે આ મહિના ઠંડીના આ મહિના છે આ ગ્રીષ્મ ઋતુ છે આ ચોમાસુ છે એવું કશું જ નથી થઈ રહ્યું પણ એ પેટર્નમાં હજુ વધારે ભયંકર બદલાવ આવી શકે છે અને એ દુનિયા માટે ચિંતાનો વિષય છે આ બધા જ્યારે યુદ્ધો લડાતા હોય અને નેતાઓ બહુ જ મોટી મોટી સમિટ કરીને મોટા મોટા ભાષણો આપીને ગ્લોબલ વોર્મિંગ પર ઉપદેશો આપીને જતા હોય અને સામાન્ય માણસ પ્રયત્ન કરતો હોય એના રૂમમાંથી બહાર નીકળતી
વખતે રૂમની લાઈટ સ્વીચ ઓફ કરવાનો કે પછી પાણીનો નળ બંધ કરવાનો અને આ બધા યુદ્ધો અને આ નેતાઓના કાફલા અને એમની સ્થિતિઓ જોઈએ ત્યારે આપણને ખરેખર માણસ જાત પર હસવું આવે કે એક નાનો માણસ આ મહાયુદ્ધની વચ્ચે ખિસકોલી જેટલો બની શકે એટલો નાનો એનો પ્રયત્ન કરી રહ્યો છે અને જેણે મોટા પ્રયત્નો કરવાના છે એ તો ભાષણો આપવામાંથી ઊંચા નથી આવતા એમની અમલવારીમાં નથી દેખાતું અમલવારીના નામે રીલ બનાવી શકે છે એ લોકો એનાથી વિશેષ કઈ નથી કરી શકતા આ બે વિરોધાભાસોની વચ્ચે અલનીનો શું છે જો સુપર અલનીનો બને તો શું સ્થિતિનું નિર્માણ થાય હવે વાત કરી હતી હવામાન નિશાંત પરેશ ગોસ્વામી સાથે એકદમ સરળ સાદી ભાષામાં ખેડૂતો પણ સમજી શકે એ રીતે એમણે આ વિષય પર શું કહ્યું સાંભળીએ એમને હવે પહેલી વાત તો એ છે કે અલનીનો એટલે શું પહેલા તો જે અલનીનો છે દર બેથી સાત વર્ષે સક્રિય રેગ્યુલર થતો હોય છે કોઈ વર્ષે ત્રણ વર્ષે થાય પાંચ વર્ષે થાય અને જ્યારે જ્યારે પણ અલનીનો સક્રિય થાય છે ત્યારે એક અથવા તો બે વર્ષ સુધી કન્ટીન્યુ આપણે જોવા મળતું હોય અમુક કેસમાં એવું પણ છે કે બે વર્ષ કરતાં પણ વધારે વર્ષ સુધી અલનોની ઇફેક્ટ આપણે જોવા મળી છે અલનીનો એટલે આમ તો જે સમુદ્રી સપાટીનું જે ટેમ્પરેચર ઊંચું જાય છે ત્યાં જે પાણી ગરમ થાય છે
એ આપણે કહેવામાં આવે છે જેની અંદર જોવા જઈએ તો જે આપણી ભૂમધ્ય રેખા છે એટલે કે જે અરબ સાગર અને બંગાળની ખાટી એનાથી જે નીચેનો ભાગ છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ પછી એ જે વચ્ચેની જે રેખા છે ભૂમધ્ય રેખા જેને વિષુ વિશુવ્રત કહીએ છીએ એ વિષુવ્રત છે એ આપણે જે શ્રીલંકાથી નીચે થઈ અને પૂર્વ તરફ પણ આગળ જતી હોય પશ્ચિમ તરફ પણ આગળ જતી હોય છે એટલે એ જે ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી પછી આગળના જે દેશો તરફ એ આગળ વધે છે પેરું છે ચિલ્લી છે વગેરે દેશો તરફ આપણે જોવા મળતી હશે હવે એ જે સમુદ્રી સપાટી છે એમાં જે ખાસ કરીને પ્રશાંત મહાસાગર છે જેને આપણે પેસેફિક મહાસાગર કહીએ છીએ એ પ્રશાંત મહાસાગર છે એમાં ઓસ્ટ્રેલિયાથી લઈ અને આગળના જે ટાપુઓ સુધી જે સમુદ્રી સપાટીનું તાપમાન ઊંચું જાય છે માની લઈએ કે જો પૂર્વ સાઈડનું તાપમાન છે એ ખૂબ ઊંચું હોય તો તેને પછી આપણે અલનેનો સક્રિય થયો કહેવાય