Cli

પોતાની ફિલ્મ માટે શોલેની રિલિઝ ડેટ બદલાવનાર ગુજરાતી અભિનેતા રણજીત રાજ!

Uncategorized

આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મોના ચોકલેટી હીરો રણજીત રાજ [સંગીત] વિશે વીડિયોની શરૂઆત કરતા પહેલા અમે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ જો તમે આ ચેનલ [સંગીત] પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો દોસ્તો વીડિયોની શરૂઆત કરીએ [સંગીત] રણજીતરાજ નો જન્મ 23 ઓક્ટોબર 1950 [સંગીત] માં રાજસ્થાનના જોધપુર પાસે આવેલા મતોડા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ માસ્ટર ગોવર્ધન ભાટી અને માતાનું નામ પાર્વતીદેવી [સંગીત] ભાટી હતું રણજીતરાજના બે ભાઈ અને ત્રણ બહેન હતા જેમાં મોટાભાઈનું નામ મહેશરાજ

ભાટી મહેન્દ્રજ ભાટી અને બહેનનું નામ ગીતા બહેન [સંગીત] માનકુવરબા અને ઇન્દિરા દેવી એવી હતું રણજીતરાજને [સંગીત] બે છોકરા હતા અને એક છોકરી હતી છોકરાનું નામ યશરાજ ભાટી પ્રણયરાજ ભાટી અને [સંગીત] છોકરીનું નામ દેવિકાર હતું તેમજ તેમના પત્નીનું નામ જશોદા દેવી ભાટી હતું રણજીતરાજના પિતા [સંગીત] રંગભૂમિના નાટ્ય કલાકાર હતા તેઓ પુરુષ અને સ્ત્રીના [સંગીત] બંનેના પાત્રો ભજવતા હતા રણજીતરાજ પાંચ વર્ષના હતા ત્યારે [સંગીત] છપ્પનયા દુકાનના કારણે રણજીતરાજના દાદા રણજીતરાજ તેમજ [સંગીત] બે ભાઈઓ અને તેમની ત્રણ બહેનો સાથે તેમનું ગામ મતોડા છોડી મુંબઈ આવી ગયા આ કારણે રણજીતરાજનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું.

રણજીતરાજના [નસકોરા બોલાવે છે] શિક્ષણ વિશે વાત કરીએ તો આનંદીલાલ પોદાર હાઈસ્કૂલમાં મેટ્રો સુધીનો અભ્યાસ કર્યો હતો. રણજીતરાજના પિતાની ઈચ્છા [સંગીત] એવી હતી કે રણજીતરાજ એડવોકેટ બને પણ એ શક્ય બન્યું નહીં કારણ કે રણજીતરાજને બિઝનેસ કરવો હતો માટે તેઓ ટાઈલ્સની ફેક્ટરીમાં નોકરી કરવા લાગ્યા તેવા સમયે રણજીતરાજના પિતાનું અવશાન થયું તેમના [નસકોરા બોલાવે છે] પિતાના અવશાન પછી રણજીતરાજ તેમના પિત્રાઈ ભાઈ રાજકમલજી સાથે સમય વિતાવવા લાગ્યા રાજકમલજી [સંગીત] પોતે એક મોટા ગાયક અને સંગીતકાર હતા રાજકમલજીને લાગતું હતું કે રણજીત સપ્રમાણ બાંધો અને ગોરો વર્ણ ધરાવતો [સંગીત] હોવાથી મનોરંજન ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી શકે એમ છે રાજકમલજી [સંગીત] ઘણીવાર સંગીત સંધ્યાનું આયોજન કરતા

વળી રણજીતરાજના કાકા આનંદકુમાર શ્રી ખૂબ મોટા [સંગીત] પેબેક સિંગર હતા અને એકવાર આ સંગીત સંધ્યાનું [સંગીત] ડિરેક્ટર ગણપતરાવ ભ્રમભટ્ટને એટલા માટે બોલાવવામાં આવ્યા હતા કે [સંગીત] તેઓ એક નવી ફિલ્મ શરૂ કરી રહ્યા હતા એટલે રણજીતરાજ [સંગીત] સાથે તેમની ઓળખાણ કરી શકાય ગણપતરાવની [સંગીત] ફિલ્મ સુપરહિટ થયેલી ફિલ્મ વીર રામવાળો બનાવી રહ્યા હતા ને તેમાં આનંદકુમાર [સંગીત] ગાયક હતા તેમને જ આ ફિલ્મમાં પોતાના ભત્રીજા રણજીત માટે ગણપતરામને [સંગીત] ભલામણ કરી હતી વીર રામવાળો ફિલ્મ રણજીતરા રાજની પહેલી ફિલ્મ બની અને આ રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રિયલ એક સારો સ્ટાર મળ્યો. ત્યારથી રણજીતરાજના સારા સ્વભાવ, સુંદર દેખાવ અને ઊંડા એક્ટિંગના કારણે થોડાક સમયમાં જ ઇન્ડસ્ટ્રિયલમાં [સંગીત] છવાયા હતા. રણજીતરાજ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું. [સંગીત] વળી રણજીત રાજ ફિલ્મના ગીતો ખૂબ જ સુંદર હતા. તેઓના ગીતો જોઈને જ આપણને ખબર પડી જાય કે રણજીતરાજ [સંગીત] ખૂબ જ સારા ડાન્સર હતા રણજીત રાજના જીવન અને ફિલ્મો સાથે જોડાયેલા [સંગીત] ઘણા કિસ્સાઓ છે રણજીતરાજે પ્રોડ્યુસર મનુકાત પટેલ સાથે [સંગીત] લગભગ 20 થી 25 ફિલ્મો કરી હતી વળી તે બધી જ ગોલ્ડન જુબલી અને ડાયમંડ જુબેલી રહી હતી. રણજીત [સંગીત] રાજના કિસ્સાઓની વાત કરીએ તો એકવાર થયું એવું રણજીતરાજે ફિલ્મના [સંગીત] પ્રોડ્યુસરને પ્રશ્ન કર્યો કે આ ફિલ્મમાં મારો મુખ્ય રોલ શું છે પરંતુ મારી હિરોઈન કોણ છે?

ત્યારે મનુકાંતભાઈએ [સંગીત] કહ્યું આ ફિલ્મમાં કોઈ હીરો કે હિરોઈન નથી તમારો એક ભાઈ તરીકેનો [સંગીત] રોલ છે ને તમે ભાઈ બહેન જ આ વાર્તાનું હૃદય છો [સંગીત] ને આ ફિલ્મ હતી સુપર ડુપર હિટ સોનબાઈની ચુંદરી. આ ફિલ્મ [સંગીત] એટલી બધી હિટ થઈ હતી કે તે વખતે હિન્દી ફિલ્મ સોલેના ફિલ્મ નિર્માતાઓએ [સંગીત] ગુજરાતમાં સોલે ફિલ્મ રિલીઝ કરવા માટે તારીખ [સંગીત] બદલવી પડી હતી હવે રણજીતરાજના બીજા કિસ્સાની વાત કરીએ એકવાર હિન્દી [સંગીત] ફિલ્મના ડિરેક્ટર મનમોહન દેસાઈ હિન્દી ફિલ્મ અનમોલ બનાવી રહ્યા હતા જેમાં મુખ્ય ભૂમિકા ઋષિ કપૂર અભ અભિનેતા હતા ત્યારે મનમોહન દેસાઈએ રણજીતરાજને વિલનનો રોલ ઓફર કર્યો ત્યારે રણજીત રાજે આ રોલ [સંગીત] માટે ના પાડતા વિનમ્રતાથી એવો જવાબ આપ્યો હતો કે તમને ના પાડી શકું એવો હું મોટો નથી પરંતુ મને ફિલ્મોના દર્શકોનો જે પ્રેમ મળ્યો છે તે હીરો હોવાના [સંગીત] કારણે જ મળ્યો છે

તેથી હું આ વિલનનો રોલ નહીં કરી શકું આ જ રીતે તેમને અબ્બાસ મસ્તાની ની સોલ્જર ફિલ્મમાં પણ નેગેટિવ રોલ માટે ના [સંગીત] પાડી હતી. આ ઉપરાંત તેમને સૈનિક ફિલ્મમાં એક મેજરનું પાત્ર ભજવ્યું હતું. ગુજરાતમાં તો રણજીત રાજની [સંગીત] લોકપ્રિય એટલી બધી હતી કે દર્શકો તેમની ફિલ્મો માટે આતુરતાથી રાહ જોતા હતા અને આ કારણે રામાનંદ સાગરે રામાયણમાં રામના પાત્ર [સંગીત] માટે રણજીત રાજનો સંપર્ક કર્યો હતો પરંતુ તે સિરિયલના 26 એપિસોડ માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો [સંગીત] માટે રણજીત રાજે ના પાડી દીધી હતી [સંગીત] કારણ કે રણજીત રાજની ઘણી ફિલ્મોના અડધા શૂટિંગ બાકી હતા અને કેટલીક ફિલ્મોના ડબિંગ [સંગીત] પણ બાકી હતા તેથી તેમના ફિલ્મોના નિર્માતાઓને તકલીફ ના પડે તે માટે [સંગીત] તેમને ના પાડી હતી. વળી ગુજરાતી ફિલ્મોના કારણે ગુજરાત [સંગીત] સરકારે તરફથી મારો રસિયો સાજન અને સાજનને [સંગીત] સથવારે ફિલ્મ માટે રણજીત રાજને બેસ્ટ એક્ટરનો [સંગીત] એવોર્ડ મળ્યો હતો. વળી માનીગર મણિયારો ફિલ્મ માટે રણજીત રાજને મરણો ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો બધું ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું હતું વળી રણજીત રાજે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ બનાવ્યું હતું ને તેમના [સંગીત] જીયા પ્રોડક્શન હાઉસ હેઠળ જ ફિલ્મો પર કામ ચાલી રહ્યું હતું તે વખતે તેઓ ચાર ફિલ્મોને પોતાના [સંગીત] બેનર નીચે ગુજરાતી અને રાજસ્થાની ભાષા બનાવવાનું વિચારી રહ્યા હતા તેમાંથી [સંગીત] એક ફિલ્મ અચકો મચકો કારેલી ફિલ્મની સ્ટોરી લખાઈ રહી હતી ત્યાં તેઓ ફિલ્મની સ્ટોરી [સંગીત] સીટિંગ માટે મુંબઈના

જુ ઇસ્કોન ઓડિટોરિયમમાં ગયા હતા [સંગીત] ત્યાં સ્ટોરી સીટિંગ પૂરું થતા રણજીત રાજની તબિયત બગડી તેઓને સીધા નાનાવટી [સંગીત] હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તે દિવસે સાંજે સાડાસા થી રાત્રે સ:30ા સુધી રણજીત રાજને [સંગીત] હાર્ટ એટેક આવેલા અને રાત્રે 12:30ા વાગયે લાખો દિલો પર રાજ કરનાર રણજીત રાજને માત્ર 46 [સંગીત] વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના અવશાન પહેલા તેમની ફિલ્મ રશિયો વાલમ રિલીઝ થઈ હતી અને આમ [સંગીત] રશિયો વાલમ ફિલ્મ છેલ્લી ફિલ્મ બની હતી. પરંતુ તેઓ દર્શકોના દિલમાં આજે પણ [સંગીત] જીવતા જ છે હવે તેમના વિશે જાણીએ તો તેઓ ક્યારે સિગારેટ શરાબ [સંગીત] અને નોનવેજને હાથ પણ લગાવ્યો ન હતો રણજીતરાજનો [સંગીત] દીકરો યશરાજ ભાટી પણ ઘણી ફિલ્મો અને નાટકોમાં કામ કરી ચૂક્યા છે જેમાં [સંગીત] ગુજરાતનો નાથ સાચા રે સમણા મારી સાજનના રખોપા મારી અંબેમાના વગેરે મુખ્ય ફિલ્મોમાં કામ કર્યું છે

વળી તેમનો મુખ્ય પોતાનો કન્ટ્રક્શનનો બિઝનેસ પંચ છે વળી પ્રણયરાજ ભાટી ભારતીય એરટેલમાં કનેક્શન મેનેજર પર કામ કરે છે અને તેમની દીકરી દેવિકા રાણીના મુંબઈમાં લગ્ન થઈ ચૂક્યા છે હાલમાં તેઓ [સંગીત] શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. તો દોસ્તો [સંગીત] આ હતી લોકોના દિલમાં રાજ કરનારા રણજીત રાજની કહાની. દોસ્તો રણજીત રાજનો આ વિડીયો કેવો [સંગીત] લાગ્યો? તમે રણજીત રાજની કઈ ફિલ્મ જોઈ છે? અને કઈ તમને પસંદ [સંગીત] છે તે નીચે કોમેન્ટમાં જણાવો. અમારા આ વીડિયોને લાઈક શેર અને [સંગીત] કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો [સંગીત] અને હા બેલ આઈકોનનું બટન પણ દબાવી દેજો જેથી આવનારા સમયમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *