સામે આવેલ આ વીડિઓ જોઈ લોકો ના હોશ ઉડી ગયા છે બૉલીવુડ ના જાણીતા એવા અભિનેત્ર અને કલાકાર એવા શક્તિ કપુર ની બેટી શ્રદ્ધા કપુર ના ચાહકો ઘણા બધા છે ચાહકો એમની એક્ટિંગ અને એમની ખુબસુરતી ના દીવાના છે જાણકારી માટે તમને બતાવીએ કે શ્રદ્ધા કપુર તેમની ફિલ્મો થી લઈને.
ફોટોગ્રાફિ સુધી તેમની ચર્ચા થાય છે શ્રદ્ધા કપુર બોલીવુડ માં સૌથી વધારે પસંદ આવતી અભિનેત્રી છે તેઓ સોસીયલ મીડીયા પર વધારે સક્રિય છે એ દરોજ નવી નવી પોસ્ટ કરે છે એમના ચાહકો માટે ચાહકો એમના પોસ્ટ ઉપર એમની લાગણી લૂં!ટાવે એવુ નજર આવે છે હાલ માં એમનો એક વીડિઓ હાલ માં.
વધારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અભિનેત્રી નો એક વીડિઓ સોશ્યલ મીડિયા સાઈડ ઇન્સ્ટાગ્રામ ઉપર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિઓ હાલ નો નથી વધારે જૂનો વીડિઓ છે શ્રદ્ધા કપૂર આ વીડિઓ એમના કોઈક ચાહક ના સોશિયલ મીડિયા ઉપર થી વાઇરલ કરેલો છે નાના કપડાં પહેરીને ટાઇગર શ્રોપ ના.
ખોળામાં બેસી જવું.શ્રદ્ધા કપુર ને અઘરું થયું છે.શ્રદ્ધા કપૂરે ચાહકો ના દિલ માં જગ્યા બનાવી લીધી છે આ રીતે શ્રદ્ધા કપુર ટાઇગર શ્રોપ ના આ વાઇરલ વીડિઓ ની વાત કરીએ તો શ્રદ્ધા કપુર એક ટાઇગર વાળી ખુરશી માં પહેલા ટાઇગર શ્રોપ બેસે છે અને શ્રદ્ધા ને બેસવા માટે આગ્રહ કરે છે પહેલા તો શ્રદ્ધા કંઈક અલગ અંદાજ થી જોવે છે અને પછી બેસી જય છે.
પરંતુ એ સમયે શ્રદ્ધા એ વધારે નાની અને ફેન્સી ડ્રેશ પહેરેલો હતો.એવામાં જ શ્રદ્ધા એ ખુરશી માં બેસી જાય છે એના ડ્રેશ ને એ કવર કરી લે છે એમનો આ વીડિઓ સોશિયલ મીડિયા દ્વારા વાઇરલ થઈ જય છે શ્રદ્ધા કપુર ની ખુબસુરતી ની ચર્ચા બોલિવુડ માં થાય છે શ્રદ્ધા કપુર નું આ ખુબસુરત રૂપ ચાહકો ના દિલ માં આગ લગાવીછે આ કારણ થી શ્રદ્ધા કપુર ને વધારે પસંદ કરવા માં આવે છે.