Cli

રાહુલ ગાંધીની હાજરીમાં વોટર અધિકાર યાત્રામાં આ શું અપશબ્દો બોલાયા કે BJPએ હુમલો કર્યો?

Uncategorized

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં વોટર અધિકાર યાત્રા શરૂ કરી દીધી છે તો હવે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા બરાબર વિવાદોમાં ફસાઈ ગઈ છે કેમ કે બિહારના દરભંગા ખાતે જાહેર સભામાં કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા માટે ખૂબ જ અપમાનજનક શબ્દો વાપરીને નારા લગાવ્યા હતા અને આ પછી તે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ કારણે બીજેપીએ હવે કોંગ્રેસ પર ખૂબ મોટો હુમલો કરી દીધો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બિહારમાં ઇલેક્શન કમિશન દ્વારા સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ સર્વે હાથ ધરવામાં

આવ્યો છે જેમાં લગભગ 65 લાખ લોકોને મતદાર યાદીમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે તો હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજદના નેતા તેજસ્વી યાદવ દ્વારા સમગ્ર બિહારમાં વોટર અધિકાર યાત્રા કાઢવામાં આવી છે તો હવે આ યાત્રા જ્યારે બિહારના દર દરભંગા ખાતે પહોંચી ત્યારે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા માટે ખૂબ જ અપમાનજનક શબ્દો વાપરીને નારા લગાવવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો અને શબ્દો એટલા બધા અપમાનજનક છે કે આ વિડીયો અમે તમને નહીં બતાવી શકીએ તો હવે ભારતીય જનતા પાર્ટીએ

કોંગ્રેસ પર ખૂબ મોટો હુમલો કર્યો છે જો કે આ નારેબાજી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજ તેજસ્વી યાદવ મંચ પર હાજર નહોતા. હવે આ બાબતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ઇન્ડી અલાયન્સ પર હુમલો કરતા કહ્યું છે કે ઇન્ડી ગઠબંધનમાં સ્પર્ધા ચાલી રહી છે કે કોણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલી ગાળો આપી શકે પરંતુ રાહુલ ગાંધી ભારત મર્યાદાને પસંદ કરવા વાળો દેશ છે આ દેશ ક્યારેય અમર્યાદિત વ્યવહારને સ્વીકાર નહીં કરે તો આ સાંભળો બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ શું

કહ્યું છે >> રાહુલ ગાંધી માનનીય પ્રધાનમંત્રી 140 કરોડ કરોડ જનતા કે પ્રધાનમંત્રી હૈ ખિસિયાની બિલ્લી ચાહે કિતના ભી ખંભા નોચ લે યાદ રખીએ મર્યાદા એક એસા વિષય હૈ જિસે ભારતવર્ષ પસંદ કરતા હૈ ઓર અમર્યાદિત ભાષા ઓર અભદ્ર ભાષા કો ભારતવર્ષ પસંદ નહિ કરતા હૈ ખેદ કે સાથ કહેના પડ રહા હે ય પહેલી બાર નહિ હુવાહ ઇસ બાર સદન કે સત્રમે મે ભી વહા મોજુદ થા દુઃખ હો રહા થા પૂરે સત્ર મે જીસ પ્રકાર કી ભાષા કા પ્રયોગ જીસ પ્રકાર કા સ્લોગનયરિંગ કિયા ગયા વેલ મે ખડે હોકે કોંગ્રેસ પાર્ટીને ચોર ચોર ચોર ચોર જિસ પ્રકાર સે હલ્લા મચાયા હૈ ઓર જેસી ભાષા કા પ્રયોગ કિયા હૈ ખુદ સ્પીકર સાહબને ભાષા કે મર્યાદા કે તારતાર હોને કા હવાલા દિયા થા અંતિમ દિન મે લોકસભામે સાયનાડાઈ હોતે સમય ઓર યે પહેલી બાર નહીં હે જબ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે લિયે ઇસ પ્રકાર કે ભાષા કા પ્રયોગ કિયા ગયા હૈ 2012 13 સે હી ઓર ઉસસે પહેલે સે જબ સે ઉનમે એક પોટેન્શિયલ નેતા દિખા હે કોંગ્રેસ પાર્ટી કો એક સંભાવિત નેતા દિખા હે કોંગ્રેસ પાર્ટી કો તબ સે કોંગ્રેસ પાર્ટી ઉનકે ઉપર ઇસ પ્રકાર કે ભાષા કા પ્રયોગ કર રહી હૈ મોત કે સૌદાગર નાલી કા કીડા નીચ આદમી કોકરોચ વાયરસ ભસ્માસુર રાવણ

દુર્યોધન યે સારે ભાષાઓ કા પ્રયોગ ય સારી ગાલીઓ કા પ્રયોગ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે લિયે હુવા હે સોચીએ કિસ દેશમે હમે કહેતી હે કોંગ્રેસ પાર્ટી કી ય તો હિટલર શાહી હે યે તો ડિકટેટર હૈ કિસ દેશ મે પૂરે વિશ્વ કે કિસ દેશ મે જો લોકતાંત્રિક દેશ હૈ કિસ દેશમે ઉનકે રાષ્ટ્રાધ્યક્ષ કે લિયે ઇસ પ્રકાર કી ભાષા કા પ્રયોગ કિયા જાતા નીચ નાલી કા કીડા કોકરોચ વાયરસ મોત કા સૌદાગર કિસ દેશ મે હોતા હે ઉસકે બાદ ય કહેતે હે યહા હિટલર શાહી ચલ રહી હે આપ સોચીએ અગર ઇતના ગાલી દેને કે બાદ ઇે લગતા હે યે હિટલર શાહી હે તો યદી ઇનકો ઇનકો લોકતંત્ર દિયા જાય સહી માયને મે ઇનકે હિસાબ સે લોકતંત્ર હે તો કેવલ મારના હી બાકી રહે જાયેગા ઓર એક બાર તો ઇનોને નારા દિયા થા મોદી મર તું મોદી મરજા તું યહ ભી નારા દિયા થા એરપોર્ટ મે બેઠ કે મુજે યાદ હે કુછ નેતાઓને ઇનકે મુજે તો આજ બિલકુલ કોઈ પરહેજ નહી હે કહેને મે કી રાહુલ ગાંધી મનીશંકર અૈયર ઓર સંજય રાઉત મે કોઈ ફરક નહી હૈ યે ઇન્ડિયા અલાયન્સ કે ગઠબંધન કે કુછ નેતાઓ કે બીચ મે કોમ્પિટીશન ચલ રહા હૈ રાહુલ ગાંધી સંજય રાઉત બન સકતે હૈ યા નહી વો ઉસ પ્રતિસ્પર્ધા મે હે એન્ડ રાહુલ ગાંધી હિમસેલ્ફ ઇસ ધ ન્યુ મનીશંકર અયર ઓફ ધ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી કે

મનીશંકર અૈયર કે યુગ સમાપ્તિ કે પશ્ચાત કોઈ મનીશંકર અૈયર કી આવશ્યકતા થી ઉસ રિક્ત સ્થાન કો ભરને કા કામ ખુદ રાહુલ ગાંધીને કર દિયા હૈ >> તો બિહારમાં હવે થોડાક સમયની અંદર વિધાનસભાની ચૂંટણીઓ છે અને ઇન્ડી અલાયન્સ દ્વારા વોટર ચોરીના મુદ્દાને લઈને ખૂબ જ હવે આક્રમક રીતે એમણે વોટર અધિકાર યાત્રા પણ કાઢી છે અને સાથે જ તેને ખૂબ મોટો મુદ્દો બનાવવા માંગે છે. તો સામે એનડીએ ગઠબંધન નીિતીશ કુમારના નેતૃત્વવાળું જે છે તે ખૂબ મોટા પાયે અત્યારે રેવડીઓની વહેંચણી કરી રહ્યું છે. તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે ઇન્ડી અલાયન્સની જે વોટર અધિકાર યાત્રા છે અને સાથે જે એમના આરોપો છે વોટર ચોરીને લઈને તે કેટલા સફળ થાય છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *