Cli

વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપ લાખો લોકોના મોત !

Uncategorized

આ દ્રશ્યો એ વેનેઝુએલાના છે જ્યાં થોડા જ સેકન્ડોમાં બે શક્તિશાળી ભૂકંપ આવે છે સમગ્ર દેશને હલાવી નાખે છે રસ્તાઓ ધ્રુજી ઉઠે છે ઈમારતો કાગળના મહેલની જેમ ધરાશાઈ થઈ જાય છે હજારો લોકોના જીવ એ સંકટમાં હોય છે અને અનેક લોકોના જીવ અત્યારે જતા રહ્યા હોય

એવા સમાચાર પણ આવી રહ્યા નમસ્કાર આપની સાથે હું શુભ પારત ભારતીય સમય અનુસાર ગુરુવારે વહેલી સવારે વેનેઝુએલામાં પહેલા 7.2 અને ત્યાર પછી થોડી જ સેકન્ડમાં 7.5 પાંચ તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવે છે અને એ આજકા એટલા શક્તિશાળી હોય છે કે એની અસરો સેકડો કિલોમીટર દૂર સુધી અનુભવાય છે. અમેરિકી જીઓલોજીકલ સર્વે એટલે કે યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર એ રાજધાની કારાકાસથી લગભગ 290 km પશ્ચિમમાં હતું. છતાં તેની અસર એ કારાકાસ સહિત અનેક શહેરોમાં જોવા મળી. અનેક ઇમારતોને નુકસાન થયું રસ્તાઓમાં તિરાડો પડતી દેખાઈ લોકો ઘરની બહાર દોડી રહ્યા હતા.

સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો એક ભાગ પણ તૂટી પડ્યો સ્થિતિ એટલી ગંભીર હતી કે ત્યાં જેટલા પણ લોકો હતા એમને બચાવવાની અત્યારે કામગીરી થઈ રહી છે પણ મૃત્યુ આંક એ અનુમાન ન લગાવી શકાય એટલો ભયાનક છે. યુએસજીએસના પ્રારંભિક અંદાજે એ જે ઇમરજન્સી માનવામાં આવે છે એમાં 10,000 થી વધુ લોકોના મૃત્યુ થયા હોય અને લાખો લોકો ઈજાગ્રસ્ત થયા હોય એવી પરિસ્થિતિ અત્યારે છે હવે સવાલ એ થાય છે કે 7.5 પાંચની તીવ્રતાનો ભૂકંપ આટલો ભયાનક ભયાનક કેમ હોય છે થોડા સમય પહેલા ફિલિપીન્સમાં જે ભૂકંપ આવ્યો એની પણ આપણે વાત કરી

એના દ્રશ્યો પણ ખૂબ ભયાનક હતા. ભૂકંપને સરળ ભાષામાં સમજીએ તો કોઈ એક વ્યક્તિ 10 કિલોનો હથોડો જમીન પર મારે અને બીજી વ્યક્તિ 300 kિનો હથોડો મારે તો બંનેની કંપન શક્તિ જે હોય છે 300 kિનો હથોડો એ જમીનના અંદર સુધી એ કંપન પેદા કરે છે. ભૂકંપમાં પણ કઈક એવું જ થતું હોય છે. ટ્રેક્ટર સ્કેલ પર દરેક એક પોઈન્ટનો વધારો એ માત્ર નંબરનો વધારો નથી પણ 7.5 તીવ્રતાનો ભૂકંપ એ 6.5 5ની તીવ્રતાની સરખામણીમાં 32 ગણો વધારે મોટો અને વધારે કંપનવાળો હોય છે એટલે તેની વિનાશક શક્તિ જે છે એ 32 ગણી વધી જતી હોય છે અને આ જ કારણે 7 પોઈન્ટ જે ભૂકંપ આવતો હોય છે એના ખતરનાક શ્રેણીમાં ગણવામાં આવે છે

. 7.2 અને 7.5 નો ભૂકંપ જ્યારે થોડી થોડી સેકન્ડમાં બે ભૂકંપ આવે ત્યારે એ દેશની સ્થિતિ શું હોય એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. દુનિયામાં દર વર્ષે સરેરાશ 10 થી 20 જેટલા 7.21 એકના ભૂકંપની તીવ્રતા વાળા ભૂકંપ આવે છે પરંતુ જ્યારે તેનું કેન્દ્ર કોઈ મોટા શહેરની નજીક હોય ત્યારે જાહન માલનું નુકસાન એ અનેક ગણું થતું હોય છે અને એની કલ્પના પણ આપણે નથી કરી શકતા મોટા ભૂકંપ પછી સામાન્ય રીતે નાના નાના આજકા આવતા રહેતા હોય છે અને એવી સ્થિતિ અત્યારે મોટા ભાગનો આખા દેશમાં છે. આ કારણે જ ભૂકંપ પછી પણ લોકોને તરત પોતાના ઘરે પાછા નથી મોકલવાની સલાહ આપવામાં આવી છે એ બધાને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ 1900 માં 7.7 તીવ્રતાનો ભૂકંપ ત્યાં પહેલા પણ નોંધાયો હતો. હાલ અત્યારે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ ખૂબ ભયાનક છે વેનેઝુએલામાં શું થયું એ જુઓ તમે temblando, está temblando. Acabado totalmente. Observen después el terremoto. Observen cómo quedó todo, señores. Grave la situación que estamos viviendo acá. Ya, ya, ya, ya. Por afuera que tenemos no sabe de allá, hermano. No fuera más peligroso, hermano. Por allá, señores. Al puerta cuatro por allá. Amarel se está cayendo esta [ __ ] [ __ ] 45 segundos. Se rompieron las cosas. Amareli, [ __ ] [ __ ] Ay, acaba de pasar. niño. No, no se cayó. No, los del fin. Mira, mira, mira. ustedes. Sí, mira como se cayeron todos los pelos del frente. Mira esto. Ay, Dios mío. La gente Dios mío. La mina ya también. A huevo. Mira, Caribe, huevón. Bacuto, la guaira. Vámonos, vámonos, vámonos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *