Cli
Save draft Preview Publish Add title 21 વર્ષની છે વરુણ ધવનની ભત્રીજી, જલ્દી કરવાની છે બોલીવુડમાં ડેબ્યુ દેખાય છે ખુદેખાવમાં છે ખુબજ હોસ્ટ...

21 વર્ષની છે વરુણ ધવનની ભત્રીજી, જલ્દી કરવાની છે બોલીવુડમાં ડેબ્યુ દેખાય છે ખુદેખાવમાં છે ખુબજ હોસ્ટ…

Bollywood/Entertainment Life Style

વરુણ ધવનની ભત્રીજીની બોલ્ડનેશ જોઈને તમે પણ ચોકી જશો પોતાની એક અદાથી લાખો લોકોને દીવાના કરવાનું તેઓ હુનર રાખે છે બૉલીવુડ એક્ટર વરુણ ધવનને આજે કોણ નથી જાણતું પરંતુ આજે આપણે આ પોસ્ટ દ્વારા વરુણ ધવનની ભત્રીજીને જાણીશું મિત્રો ઘણા ઓછા અંજની ધવન વિશે જાણતા હશે વરુણ ધવન બોલીવુડમાં.

પોતાનો પગ જમાવી ચુક્યા છે પરંતુ હવે વારો છે એમની ભત્રીજી અંજની ધવનની ભલે અંજની ધવન અત્યારે બૉલીવુડથી દૂર હોય તેમ છતાં તેઓ લાઇમલાઇટમાં છવાયેલ છે સોસીયલ મીડિયામાં તેની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય કે અંજની ધવનનું લુક જોવા માટે ફેન્સ ઉતાવળા રહે છે તેની ફોટો અને વિડિઓ ઇન્ટરનેટમાં આવતી રહે છે.

હકીકતમાં અંજની ધવન સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેઓ ઘણીવાર બોલ્ડ ફોટો અને વિડિઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે અને તેઓ પોતાની ફોટોથી લાખો લોકોને દીવાના બનાવી લેછે તેની ફોટો સામેં આવતા જ છવાઈ જાય છે જણાવી દઈએ અંજની ધવન સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની પુત્રી છે.

સિદ્ધાર્થ વરુણના કાકા છે રિપોર્ટની માનીએ તો અંજની ધવન જલ્દી બોલીવુડમાં એન્ટ્રી મારવા જઈ રહી છે ખબર છેકે એમને પણ મશહૂર ડાયરેક્ટર કરણ જોહર લોન્ચ કરવન છે એમેણે વરુણ ધવનને પણ લોન્ચ કર્યા હતા જણાવી દઈએ અંજની તેના બોલ્ડ ફોટોશૂટ અને ગ્લેમરસ અવતારથી સોસીયલ મીડિયામાં ચર્ચાઓમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *