Cli
રાખી સાવંતે કરી લીધા હવે ત્રીજા લગ્ન, હવે જશે હનીમૂન માણવા આ જગ્યાએ...

રાખી સાવંતે કરી લીધા હવે ત્રીજા લગ્ન, હવે જશે હનીમૂન માણવા આ જગ્યાએ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ બિઝનેસમેન સિંગર આદિલ દુરાની સાથે લગ્ન કરી લીધા છે રાખી સાવંતે આદિલ ખાન સાથે મુસ્લિમ રીતી રિવાજ અનુસાર લગ્ન કરી લીધા છે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર થોડા સમય.

પહેલા જ વાયરલ થઈ છે પહેલી તસવીરમાં દેખાઈ આવે છે કે રાખી સાવંતે અને આદિલ ખાને ગળામાં ફૂલોનો હાર પહેલો છે અને બંને એકબીજા ની સાથે ઉભા રહીને લગ્ન નું સર્ટિફિકેટ પણ દેખાડી રહ્યા છે તો બિજી તસવીર મા રાખી સાવંત લગ્ન ના ડોક્યુમેન્ટ પર સહી કરતી જોવા મળે છે મિડીયા રીપોર્ટ અનુસાર

આ મેરેજ સર્ટિફિકેટ છે જેના પર રાખી સાવંત પોતાની સહી કરી રહી છે જેની બાજુમા આદીલ પણ બેઠેલો છે આ સિવાય આ લગ્નને લઈને ખૂબ મોટો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે મેરેજ સર્ટિફિકેટ પર તારીખ 29 મે 2022 લખેલી છે આના પરથી એ સાબિત થયું હતું કે આ લગ્ન કયા વર્ષ 29 મે 2022 ના રોજ જ થઈ ગયા હતા.

જે તસવીરો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થઈ હતી પરંતુ આટલા દિવસો સુધી રાખી સાવંત અને આદિલખાન આ વાતને મીડિયા અને પોતાના ફેન્સ થી છુપાવતા રહ્યા હતા અને કેમેરા સામે માત્ર ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનીને ઢોંગ કરતા જોવા મળતા હતા રાખી સાવંતે મીડિય ઇન્ટરવ્યૂમાં થોડો સમય પહેલા.

એ પણ જણાવ્યું હતું કે આદિલખાનના પરિવારજનો આ લગ્નના વિરુદ્ધ છે તેઓ જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી આ લગ્ન થઈ શકે તેમ નથી પરંતુ અહીંયા રાખી સાવંત ની તસ્વીરો વાયરલ થતા જ મોટો ખુલાસો થયો છે રાખી સાવંતના આ ત્રીજા લગ્ન છે રાખી સાવંતે પહેલા લગ્ન 2009 માં સ્વયંવરમાં કર્યા હતા ત્યાર બાદ બીજા લગ્ન બીગ બોસ સિઝન 15 માં ગયા પહેલા રીતેશ રાજ થી કર્યા હતા.

ત્યારબાદ રિતેશ રાજ સાથે રાખી સાવંતનો ઝઘડો પણ સામે આવ્યો હતો એ બંને વચ્ચે હજુ તલાક થયા કે નહીં એ ખબરો સામે આવી નથી કે રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ કરીને ત્રીજી વાર પ્રભુતા માં પગલાં પાડી લીધા છે આ બાબત પર રાખી સાવંત અને આદિલખાન મૌન જોવા મળે છે પરંતુ આ તસવીરો સામે આવ્યા બાદ લોકો હેરાન રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *